Chaki ben Chaki ben Lyrics in Gujarati
ચકી બેન ચકી બેન મારી સાથે રમવા… આવાશો કે નહિ… આવાશો કે નહીં… બેસવાને પાટલો… સુવા ને ખાટલો.. ઓઢવને પીંછા.. […]
ચકી બેન ચકી બેન મારી સાથે રમવા… આવાશો કે નહિ… આવાશો કે નહીં… બેસવાને પાટલો… સુવા ને ખાટલો.. ઓઢવને પીંછા.. […]
હાથીભાઇ તો જાડા લાગે મોટા પાડા આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ લટકે ટૂંકી પૂંછ સુપડા જેવા કાન છે થાંભલા જેવા પગ છે હાથી ભાઈ
ચોરી કરવા ચાલ્યા ચોર સોની પોલ માં થતો શોર સિપાહી મળ્યા સામા મમ્મી ના ભાઈ તે મામા મામા લાવે ચૂક ચૂક ગાડી
ગોળ ગોળ ટામેટું ટામેટું નદીએ નાહવા જતુ તુ જતુ તુ ઘી ગોળ ખાતુ તુ ખાતુ તુ અસ મસ ને ઠળિયો
અડકો દડકો દહીંનો દડકો દહીં દૂજે, દરબાર દૂજે વાડી માંહીનો વેલો દૂજે ઉલ મુલ ધતુરાનું ફુલ ખાઈ જા શેરડી ખજૂર
વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોરા લાવતા છોકરાઓને સમજવતા એક છોકરો રિસાણો કોઠી પાછળ ભિંસાણો કોઠી પડી આડી
મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી
મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રુપાળી છે તે હળવે હળવે ચાલે છેને અંધારામાં ભાળે છે તે દૂધ
એક બિલાડી જાડી, તેને પહેરી સાડી સાડી પહેરી ફરવા ગયી તળાવ મા તો તરવા ગયી તળાવ મા તો મગર બિલ્લી