રાત અને દિવસો માં તમે છો ખયાલો માં રાત અને દિવસો માં તમે છો ખયાલો માં સપનું બની આવો છો અમારી નીંદર માં રાત અને દિવસો માં તમે છો ખયાલો માં સપનું બની આવો છો અમારી નીંદર માં તમે છો આ જન્મે અમારા તમારા વગર અમે અધૂરા તમે છો અમારા આ દિલ ના રાજા હો હો તમે છો અમારા આ દિલ ના રાજા રાત અને દિવસો માં તમે છો ખયાલો માં સપનું બની આવો છો અમારી નીંદર માં
હો ક્યારે આવો છો ને ક્યારે જાવો છો ખબર નથી પડતી છું વાત રે કહો છો હો જાણો છો તોયે કેમ અજાણ્યા બનો છો મારા કેમ આમ દૂર તમે જાવો છો દૂર તમે આવો છો તમે છો આકાશ ના તારા સમાયા છો દિલ માં અમારા તમે છો અમારા આ દિલ ના રાજા હો હો તમે છો અમારા આ દિલ ના રાજા રાત એ દિવસો માં તમે છો ખયાલો માં સપનું બની આવો છો અમારી નીંદર માં
હો નજરો ઉઠાવી ને કેમ જુકી જાવ છો કઈ દો ને કઈ વાતે તમે મુજાવ છો હો કરીદો વાત દિલની દિલ માં ના રાખો દિલ ની એ વાત હવે હોઠ પર લાવો મળ્યા છો કિશ્મત થી યારા તમે છો ખુશીયો ના ખજાના તમે છો અમારા આ દિલ ના રાજા હો હો તમે છો અમારા દિલ ના રાજા રાત અને દિવસો માં તમે છો ખયાલો માં સપનું બની આવો છો અમારી નીંદર માં તમે છો આ જન્મે અમારા તમારા વગર અમે અધૂરા તમે છો અમારા આ દિલ ના રાજા હો હો તમે છો અમારા આ દિલ ના રાજા હો તમે છો અમારા આ દિલ ના રાજા
English version
Raat ane divso maa tame chho khayalo maa Raat ane divso maa tame chho khayalo maa Sapnu bani aavo chho amari nindar maa Raat ane divso maa tame chho khayalo maa Sapnu bani aavo chho amari nindar maa Tame chho aa janme amara Tamara vagar ame adhura Tame chho amara aa dil na raja Ho ho tame chho amara aa dil na raja Raat ane divso maa tame chho khayalo maa Sapnu bani aavo chho amari nindar maa
Ho kyare aavo chho ne kyare jaavo chho Khabar nathi padti chhu vaat re kaho chho Ho jaano chho toye kem ajanya bano chho Mara kem aam dur tame jaavo chho Dur tame jaavo chho Tame chho aakash na tara Samaya chho dil ma amara Tame chho amara aa dil na raja Ho ho tame chho amara aa dil na raja Raat ane divso maa tame chho khayalo maa Sapnu bani aavo chho amari nindar maa
Ho najro uthavi ne kem juki jaav chho Kai do ne kai vaate tame mujav chho Ho karido vaat dilni dil ma na rakho Dil ni ae vaat have hoth par laavo Malya chho kishmat thi yaara Tame chho khushiyo na khajana Tame chho amara aa dil na raja Ho ho tame chho amara dil na raja Raat ane divso maa tame chho khayalo maa Sapnu bani aavo chho amari nindar maa Tame chho aa janme amara Tamara vagar ame adhura Tame chho amara aa dil na raja Ho ho tame chho amara aa dil na raja Ho tame chho amara aa dil na raja