હો આજ છોડી ભલે હાલ્યા
હો આજ છોડી ભલે હાલ્યા
તમે પાછા આવવાના
લખાણા મારી કિસ્મત માં
મોનીજો સીનું તમે મારા
હો વાત વાત માં લડે જોડે આયી ખુબ રડે
વાત વાત માં લડે જોડે આયી ખુબ રડે
નથી દુશ્મન અમે તારા
નથી દુશ્મન અમે તારા
મોનીજો સીનું તમે મારા મારા
હો આજ છોડી તમે હાલ્યા
એ સીનું પાછા ક્યારે આવવાના
જ્યાર થી આ દિલ તારું મને મળ્યું છે
ત્યાર થી જીવન જીવવું મને ગમ્યું છે
હો સીનું મારી
તારા મારા પ્રેમ ની કથા ન્યારી છે
દિલ ના ઘર માં સીનું તને વસાવી છે
ઓ મારુ આ દિલ રટે તારું નામ રે
તારા વિના નથી આ કસા કામ નું રે
કસા કામ નું રે
રિસાઈ ક્યાં તમે ચાલ્યા
રિસાઈ ne ક્યાં તમે ચાલ્યા
મોનીજો સીનું તમે મારા
હો આજ છોડી તમે હાલ્યા
તમે પાછા આવવાના
હો મારા થી દૂર જઈશ મળશે તને રે
મારા વગર તારી ઓખો રડશે રે
ખબર છે કે મને તું મારી થઈસ રે
લોકો ના હોમે ખોટો દેખાવ ના કરે
નહિ મળે તો આજ મરી જઈશ રે
તારા પ્રેમ વિના આજે જીવવું કેમ રે
જીવવું કેમ રે
નથી દુશ્મન અમે તારા
નથી દુશ્મન અમે તારા
મોનીજો બીટ્ટુ તમે મારા
હો આજ છોડી તમે હાલ્યા
એ ગોડી પાછા આવવાના
હો તમે પાછા આવવાના
એ તમે પાછા આવવાના
English version
Ho aaj chhodi bhale halya
Ho aaj chhodi bhale halya
Tame pachha aavvana
Lakhana mari kismat ma
Monijo sinu tame mara
Ho vaat vaat ma lade jode aayi khub rade
Vaat vaat ma lade jode aayi khub rade
Nathi dushman ame tara
Nathi dushman ame tara
Monijo sinu tame mara mara
Ho aaj chhodi tame halya
Ae sinu pachha kyare aavvana
Jyar thi aa dil taru mane malyu chhe
Tyar thi jivan jivvu mane gamyu chhe
Ho sinu mari
Tara mara prem ni katha nyari chhe
Dil na ghar ma sinu tane vasavi chhe
O maru aa dil rate taru naam re
Tara vina nathi aa kasaa kaam nu re
Kasaa kaam nu re
Risai kya tame chalya
Risai ne kya tame chalya
Monijo sinu tame mara
Ho aaj chhodi tame halya
Tame pachha aavvana
Ho mara thi door jais malse tane re
Mara vagar tari okho radshe re
Khabar chhe ke mane tu mari thais re
Loko na home khoto dekhav na kare
Nahi male to aaje mari jais re
Tara prem vina aaje jivvu kem re
Jivvu kem re
Nathi dushman ame tara
Nathi dushman ame tara
Monijo bittu tame mara
Ho aaj chhodi tame halya
Ae godi pachha aavvana
Ho tame pachha aavvana
Ae tame pachha aavvana
Watch Video
- Album: Maruti Music
- Singer: Suresh Zala
- Director: Hardik Rathod
- Genre: Love
- Publisher: Natvar solanki