કરી તે કરી મારા પ્રેમની હોળી.. પ્રેમની હોળી ગઈ રે ગઈ મારુ દલડું તોડી.. દલડું તોડી ખાધેલી તે તો બધી કસમો તોડી… કસમો તોડી ચાલી રે ચાલી મારો સાથ છોડી… સાથ છોડી
દિલ ના તૂટ્યા તાર જાનુ મારો જીવ બળે છે દિલ ના તૂટ્યા તાર જાનુ મારુ દિલ બળે છે
તારા લગન નો ઢોલ વાગેસે ઘા સીધા મારા દિલે વાગેસે તારા લગન નો ઢોલ વાગેસે ઘા સીધા મારા દિલે વાગેસે હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે
તારા માટે મે તો દુનિયા છોડી… દુનિયા છોડી કરી ના તે તો મારી કદર થોડી… કદર થોડી હજી રે કવશું તમન હાથ જોડી… હાથ જોડી રાખો ના રાખો મારી આબરૂ થોડી… લાજ થોડી
થાય તમાશો આજ જાનુ મારો જીવ રે બળે સે થાય તમાશો આજ જાનુ મારો જીવ રે બળે સે
તારા લગન નો ઢોલ વાગેસે ઘા સીધા મારા દિલે વાગેસે તારા લગન નો ઢોલ વાગેસે ઘા સીધા મારા દિલે વાગેસે હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે.
English version
Tara lagan no dhol vagese Gha sidha mara dile vage se
Tara lagan no dhol vagese Gha sidha mara dile vagese Tara lagan no dhol vagese Gha sidha mara dile vagese Hombhali aavi vaat janu maro jiv bale se Hombhali aavi vaat janu maro jiv bale se
Tara hathe to medi lage se Mar mathe kalo dagh lage se Tara hathe to medi lage se Mar mathe kalo dagh lage se Hombhali aavi vaat janu maro jiv bale se Hombhali aavi vaat janu maro jiv re bale se
Kari te kari te mara prem ni holi… Prem ni holi Gai re gai maru daldu todi… Daldu todi Khadheli te to badhi kasmo todi… Kasmo todi Chali re chali maro sath chhodi… Sath chhodi
Dil na tutya tar janu maro jiv bale chhe Dil na tutya tar janu maru dil bale chhe
Tara lagan no dhol vagese Gha sidha mara dile vagese Tara lagan no dhol vagese Gha sidha mara dile vagese Hombhali aavi vaat janu maro jiv bale se Hombhali aavi vaat janu maro jiv bale se
Tara mate me to duniya chhodi… Duniya chhodi Kari na te to mari kadar thodi… Kadar thodi Haji re kavshu taman hath jodi… Hath jodi Rakho na rakho mari abaru thodi… Laaj thodi
Thay tamasho aaj janu maro jiv re bale se Thay tamasho aaj janu maro jiv re bale se
Tara lagan no dhol vagese Gha sidha mara dile vagese Tara lagan no dhol vagese Gha sidha mara dile vagese Hombhali aavi vaat janu maro jiv bale se Hombhali aavi vaat janu maro jiv bale se.