Skip to content
Gujarati Lyrics

TARA VAGAR KAI NAHI GAME LYRICS | RAKESH BAROT

Gujarati Song 10 views August 17, 2021
PDF

TARA VAGAR KAI NAHI GAME is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.

હો આખી દુનિયા જયારે સોતી હશે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદો માં તુંતો જાગતી હશે
આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદો માં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે

હો ચેન નઈ પડે આરામ નઈ મળે
મને પણ તારા વગર કઈ નઈ ગમે
ચને નઈ પડે આરામ નઈ મળે
મને પણ તારા વગર કઈ નઈ ગમે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદો માં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે
તું મને યાદ કરી રોતી હશે

હો દિલ નું દર્દ મારુ જાણી શકી ના
તારી જોડે રહ્યો તોયે હમજી શકી ના
હો તારી પણ રાતો જશે મારી ફરિયાદ માં
ખુદ ને લડશો જાનુ તમે મારી યાદ માં
તમે મારી યાદ માં

હો મજબૂરી તારી કોઈ હમજી નઈ શકે
તારું મારુ દર્દ કોઈ જાણી નઈ શકે
મજબૂરી તારી કોઈ હમજી નઈ શકે
તારું મારુ દર્દ કોઈ જાણી નઈ શકે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદો માં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે
તું મને યાદ કરી રોતી હશે

હો જયારે તારું દિલ જાનુ કોઈ દુભાવશે
અડધી રાતે તને યાદ મારી આવશે
હો હો જીવ ની જેમ તને હૈયા માં રાખતો
તું રોતી તો તારા હારે હારે રડતો
હારે હારે રડતો

તું મને નઈ ભૂલે હું તને નઈ ભૂલું
તારી જુદાઈ માં જીવું કે મરું
તું મને કઈ ભૂલે હું તને નઈ ભૂલું
તારી જુદાઈ માં જીવું કે મરું
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદો માં તુંતો જાગતી હશે
તું મને યાદ કર રોતી હશે
હો ચેન નઈ પડે આરામ નઈ મળે
મને પણ તારા વગર કઈ નઈ ગમે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદો માં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે
તું મને યાદ કરી રોતી હશે

હો ચેન નઈ પડે આરામ નઈ મળે
મને પણ તારા વગર કઈ નઈ ગમે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદો માં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે
હો તું મને યાદ કરી રોતી હશે

Ho aakhi duniya jyare soti hase
Ho aakhi duniya jyare soti hase
Mari yaado ma tuto jaagti hase
Aakhi duniya jyare soti hase
Mari yaado ma tuto jaagti hase
Tu mane yaad kari roti hase

Ho chen nai pade aaram nai male
Mane pan tara vagar kai nai game
Chen nai pade aaram nai male
Mane pan tara vagar kai nai game
Ho aakhi duniya jyare soti hase
Mari yaado ma tuto jaagti hase
Tu mane yaad kari roti hase
Tu mane yaad kari roti hase

Ho dil nu dard maru jani shaki naa
Tari jode rahyo toye hamji shaki naa
Ho tari pan rato jase mari fariyaad maa
Khud ne ladso janu tame mari yaad maa
Tame mari yaad maa

Ho majburi tari koi hamji nai sake
Taru maru dard koi jani nai sake
Majburi tari koi hamji nai sake
Taru maru dard koi jani nai sake
Ho aakhi duniya jyare soti hase
Mari yaado ma tuto jaagti hase
Tu mane yaad kari roti hase
Tu mane yaad kari roti hase

Ho jyare taru dil janu koi dubhavshe
Addhi rate tane yaad mari aavshe
Ho ho jiv ni jem tane haiya ma rakhto
Tu roti to tara hare hare radto
Hare hare radto

Tu mane nai bhule hu tane nai bhulu
Tari judai ma jivu ke maru
Tu mane nai bhule hu tane nai bhulu
Tari judai ma jivu ke maru
Ho aakhi duniya jyare soti hase
Mari yaado ma tuto jaagti hase
Tu mane yaad kari roti hase
Ho chen nai pade aaram nai male
Mane pan tara vagar kai nai game
Ho aakhi duniya jyare soti hase
Mari yaado maa tuto jaagti hase
Tu mane yaad kari roti hase
Tu mane yaad kari roti hase

Ho chen nai pade aaram nai male
Mane pan tara vagar kai nai game
Ho aakhi duniya jyare soti hase
Mari yaado ma tuto jaagti hase
Tu mane yaad kari roti hase
Ho tu mane yaad kari roti hase

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Darshan Bazigar
Director Ravi-Rahul
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is TARA VAGAR KAI NAHI GAME from?
TARA VAGAR KAI NAHI GAME is from Saregama Gujarati.
Who sang the song TARA VAGAR KAI NAHI GAME?
The song TARA VAGAR KAI NAHI GAME was sung by Rakesh Barot.
Who composed the music for TARA VAGAR KAI NAHI GAME?
The music for TARA VAGAR KAI NAHI GAME was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of TARA VAGAR KAI NAHI GAME?
The lyrics for TARA VAGAR KAI NAHI GAME were written by Darshan Bazigar.
What genre is TARA VAGAR KAI NAHI GAME?
TARA VAGAR KAI NAHI GAME is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF