TARI YAADO MA DADO NATHI JATO LYRICS | RAKESH BAROT
TARI YAADO MA DADO NATHI JATO is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
યાદ આવી ગઈ જૂની તારી યાદો
યાદ આવી ગઈ જૂની તારી યાદો
યાદ આવી ગઈ જૂની તારી યાદો
તારી યાદો માં દાડો નથી જાતો
હો યાદ આવી ગઈ જૂની તારી વાતો
તને જોવું ને હોંભળે તારી વાતો
તારી યાદોમાં જાગું આખી રાતો
હો ફોટો પાકીટ માં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યો
ફોટો પાકીટ માં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યો
ગયા એ ગયા પાછો લમણો ના વાળ્યો
યાદ આવે કરેલી મુલાકાતો
યાદ આવે થયેલી ઘણી વાતો
તારી યાદો માં વિયોગ ના થમાતો
તારી યાદો માં દાડો નથી જાતો
હો સેમ સેમાડે આપણે છોંના છોના મળતા
હેત કરીને તમે હૈયે રે લગાડતા
હો સેમ સેમાડે આપણે છોંના છોના મળતા
હેત કરીને તમે હૈયે રે લગાડતા
એવા ખાદ્યા હતા સમ આપણે મળશું કાયમ
એવા ખાદ્યા હતા સમ આપણે મળશું કાયમ
આલી ગયા ગમ તમે છોડી દીધો ચમ
યાદ આવે એ તારી જૂઠી વાતો
યાદ આવે એ તારી જૂઠી વાતો
જોઈ લીધો તારો રંગ બદલાતો
જોઈ લીધો તારો રંગ બદલાતો
હો કુને ભરમાઈ તને શેની પડી ઑટો
રાહ તારી જોવું પહેલા તું મારી જૉતી
કુને ભરમાઈ તને શેની પડી ઑટો
રાહ તારી જોવું પહેલા તું મારી જૉતી
કહેવી હતી મારી ભૂલ કરી લેત હું કબુલ
કહેવી હતી મારી ભૂલ કરી લેત હું કબુલ
મોંઘા મારા પ્રેમ નું કર્યું ના તે મોલ
હો કેમ મેલ્યો તે મને રખડતો
પાગલ ની જેમ આશિક તારો ફરતો
હવે જોવા નહિ મળું તને વરતો
હો બકૂ આવી ગઈ જૂની તારી યાદો
યાદ આવી ગઈ જૂની તારી વાતો
તારી યાદો માં જાગું આખી રાતો
તારી યાદો માં જાગું આખી રાતો
તારી યાદો માં જાગું આખી રાતો
તારી યાદો માં જાગું આખી રાતો.
Yaad avi gai juni tari yaado
Yaad avi gai juni tari yaado
Yaad avi gai juni tari yaado
Tari yaado ma dado nathi jato
Ho yaad aavi gai juni rai vaato
Tane jovu ne hombhade tari vaato
Tari yaado ma jagu aakhi raato
Ho photo pakit ma bhadyo
Joi jiv me to badyo
Ho photo pakit ma bhadyo
Joi jiv me to badyo
Gaya ae gaya pachho lamno na vadyo
Yaad ave kareli mulakato
Yaad ave thayeli vaato
Tari yaado ma viyog na thamato
Tari yaado ma dado nathi jato
Ho sem semade apane chhona chhona malta
Het karine tame haiye re lagadta
Ho sem semade apane chhona chhona malta
Het karine tame haiye re lagadta
Aeva khadhya hata sam
Apne malshu kayam
Aeva khadya hata sam
Apne malshu kayam
Aali gaaya gam tame chhodi didhyo cham
Yaad ave ae tari juthi vaato
Yaad ave ae tari juthi vaato
Joi lidhyo taro rang badlato
Joi lidhyo taro rang badlato
Ho kune bharmai tane sheni pai auti
Rah tari jovu paheltu mari joti
Kune bharmai tane sheni pai auti
Rah tari jovu paheltu mari joti
Kahevi hati mari bhul
Kari let hu kabul
Kahevi hati mari bhul
Kari let hu kabul
Mogha mara prem nu karyu na te mol
Ho kem melyo te mane rakhdto
Pagal ni jem aashiq taro farto
Have jova nahi malu tane varto
Ho baku avi gai juni tari yaado
Yaad avi gai juni tari vaato
Tari yaado ma jagu akhi rato
Tari yaado ma jagu akhi rato
Tari yaado ma jagu akhi rato
Tari yaado ma jagu akhi rato.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |