TU JYA RAHE SADA KHUSH RAHE LYRICS | KAJAL MAHERIYA
TU JYA RAHE SADA KHUSH RAHE is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
કશું કહેવા જેવું ના બાકી રહ્યું
હો… કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું
તોય દિલ મારુ એટલું કહે
તોય દિલ મારુ એટલું કહે
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે
કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી રે ગયું
હો… યાદો માં એક યાદ મારી રહેવાની
નજારો થી દૂર પણ દિલમાં રહેવાની
હો… પડી શું જરૂર બેવફાઈ કરવાની
સવાલ તને મારી યાદો કરવાની
તું આંસુ બની આંખો થી વહે
તું આંસુ બની આંખો થી વહે
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે
હો… કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી રે ગયું
હો… તને ભગવાન મારી આટલી છે અરજી
હસતી રાખજો સદા એની જિંદગી
હાચો પ્રેમ કદી ભુલાય ના રે ભૂલથી
કોમ પડે તો યાદ કરજો મને દિલ થી
તું શ્વાસ બની દિલમાં રહે…
તું શ્વાસ બની દિલમાં રહે…
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે…
હો… કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું
તોય દિલ મારુ એટલું કહે…
તોય દિલ મારુ એટલું કહે…
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે.
Kashu kaheva jevu na baki rahyu
Ho… Kashu kaheva jevu na baki rahyu
Ame jota rahya ne dil tuti re gayu
Toy dil maru etalu kahe
Toy dil maru etalu kahe
Tu jya pan rahe sada khush rahe
Tu jya pan rahe sada khush rahe
Kashu kaheva jevu na baki rahyu
Aakh ughadi ne sapnu maru tuti re gayu
Ho… Yaado ma aek yaad mari rahevani
Najaro thi door pan dil ma rahevani
Ho… Padi shu jaroor bewafai karvani
Saval tane mari yaado karvani
Tu aasu bani ankho thi vahe
Tu aasu bani ankho thi vahe
Tu jya pan rahe sada khush rahe
Tu jya pan rahe sada khush rahe
Ho… Kashu kaheva jevu na baaki rahyu
Ankh ughadi ne sapanu maru tuti re gayu
Ho… Tane bhagwan mari aatali che araji
Hasati raakhajo sada aeni jindagi
Hacho prem kadi bhulay na re bhulthi
Kom pade to yaad karjo mane dil thi
Tu shwas bani dil ma rahe
Tu shwas bani dil ma rahe
Tu jya pan rahe sada khush rahe
Ho… Kashu kaheva jevu na baki rahyu
Ame jota rahya ne dil tuti gayu
Toy dil maru etalu kahe
Toy dil maru etalu kahe
Tu jya pan rahe sada khush rahe
Tu jya pan rahe sada khush rahe
Tu jya pan rahe sada khush rahe
Tu jya pan rahe sada khush rahe.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |