Skip to content
Gujarati Lyrics

Vevan Gujarati Song Lyrics – Vinay Nayak

Gujarati Song 63 views March 27, 2023
PDF

એ…આઘા પાશી થાય પેલી વેવાણ મોંડવે
ભલ ભલા ટૂંપ ખાય વગર રોંઢવે

એ…આઘા પાશી થાય પેલી વેવાણ મોંડવે
ભલ ભલા ટૂંપ ખાય વગર રોંઢવે

એ…નથી તને જોવલ હોંભળ વેવાણ
નથી શોડવી હોંભળ તું વેવાણ

કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે

કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે

હે…ઘેરદાર ઘાઘરો ને રંગદાર ચૂડી
કોમણગારી આ વેવઈ ની શોડી

એ…રૂપ તારું જોણે ચાંદ ની ચકોરી
જોઈ ખેંચાય મારા દલ વાળી દોરી

એ હે…ગોરા તારા ગાલ લાગે રે કમાલ
ગોરા તારા ગાલ લાગે સે કમા…લ
કોઈ રૂપ જોવા આવે કોઈ દુઃખી થાવા આવે…

કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે

હે…અણીયારી આંખે તું એક વાર તાકે
ગમે તે વાતે તું ઠાર કરી…નાખે

હે પોંપણ ના પલકારે આશા અણહારે
ભલ ભલા નાચે તારા એક રે…ઈશારે

હે હે…તારી આ અદા કરી દે ફિદા
તારી આ અદા હઉ ને કરી દે ફિદા
કોઈ વાત કેવા આવે કોઈ વાત લેવા આવે

કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે…

Ae…aagha paashi thay peli vevan mondve
Bhal bhala toonp khay vagar rondhve

Ae…aagha paashi thay peli vevan mondve
Bhal bhala toonp khay vagar rondhve

Ae…nathi tane joval hobhad vevan
Nathi shodvi hobhad tu vevan
Koi tane takvaa aave koi tane shakvaa aave

Koi tane takvaa aave koi tane shakvaa aave

He…gherdaar ghaaghro ne rangdaar chuddi
Komanngaari aa vevai ni shodi

Ae…roop taru jonne chand ni chakori
Joi khenchay mara dal vaadi dori

Ae he…gora tara gaal laage re kamaal
Gora tara gaal laage se kamaa…l
Koi roop jova aave koi dukhi thaava aave

Koi tane takvaa aave koi tane shakvaa aave

He…anniyaari aankhe tu ek vaar taake
Game te vaate tu thaar kari…naakhe

He ponpann na palkaare aasha annhaare
Bhal bhala naache tara ek re…ishaare

He he…tari aa adaa kari de feeda
Tari aa adaa hau ne kari de feeda
Koi vaat keva aave koi vaat leva aave

Koi tane takvaa aave koi tane shakvaa aave…

Share this song

Video

Related songs

PDF