કરીએ રાજી ઘનશ્યામ રે સંતો| Kariye raaji ghanashyam re santo Lyrics
Kariye raaji ghanashyam re santo Lyrics — Lyrics
કરીએ રાજી ઘનશ્યામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સર્વે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ
મરજી જોઈ મહારાજના મનની,
એમ રહીયે આઠો જામ
જે ન ગમે જગદીશને જાણો…૨
તેનું ન પુછીયે નામ રે સંતો
કરીએ રાજી ઘનશ્યામ
તેમાં કષ્ટ આવે જો કાઈક
સહીયે હૈયે કરી હામ
અચળ અડગ રહીયે એક મને…૨
તો પામીએ સુખ વિશ્રામ રે સંતો…૨
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સરવે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ
જુઓ રીત આગેના જનની
પામ્યા વિપતી વિરામ
જનમ થકી માનો મુઆ સુધી…૨
ઠરી બેઠા નહી ઠામ રે સંતો…૨
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સર્વે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ
એ તો દોયલું સોયલું છે આજ
તજીએ દોય દામ વામ
નિષ્કુળાનંદ નિશંક થઈને…૨
પામીયે હરિનું ધામ રે સંતો…૨
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સર્વે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ
Kariye raaji ghanashyam re santo
Kariye raaji ghanashyam
To sare sarve kaam re santo
Kariye raaji ghanashyam
Maraji hoi mahaaraj na man ni
Em rahiye aatho jam
Je na game jagadish ne jaano
Tent na puchhiye naam re santo
Kariye raaji ghanashyam
Tema kasht aave jo kaaik
Sahiye haiye kari haam
Achal adag rahiye ek mane…2
To paamiye such vishraam re santo…2
Kariye raaji ghanashyam
To sare sarve kaam re santo
Kariye raaji ghanashyam
Juvo rite aagena janani
Paamya vipati viraam
Janam thaki maano mua sudhi…2
Thari betha nahi thaam re santo…2
Kariye raaji ghanashyam
To sare sarve kaam re santo
Kariye raaji ghanashyam
A to doyelu soyelu chhe aaj
Tajiye doy daam vaam
Nishkulanand nishank thaine…2
Paamiye harinu dhaam re santo…2
Kariye raaji ghanashyam
To sare sarve kaam re santo
Kariye raaji ghanashyam
Video
Related songs
જીવું છું રસીલા તારા મુખડાને જોતી| JIVU CHHU RASILA TAARA Lyrics
JIVU CHHU RASILA TAARA Lyrics
Tu Mane Bhagwan Ek Vardan Api De Lyrics in Gujarati
હે મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવા | he mara gajanand deva
he mara gajanand deva
હે મને પ્યારુ લાગે શ્રીજી તરુ નામ|HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics
HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics