મન નો મોરલિતો રટે તરુ નામ| MANNO MORALITO RATE TARU Lyrics
MANNO MORALITO RATE TARU Lyrics — Lyrics
મન નો મોરલિતો રટે તરુ નામ,
મારી ઝુપડીયે આવો ઘનશ્યામ,
એકવાર આવી પુરો હૈયા કેરી હામ,
મારી ઝુપડીયે આવો ઘનશ્યામ.
સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા,
સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા,
રાત દિવાસ મને સુજે નહી કામ,
મારી ઝુપડીયે આવો ઘનશ્યામ,
મન નો મોરલીયો રટે………
આખડિયે મુને ઓછું દેખાય છે ,
દર્શન વિના મારુ દલડું દુભાય છે,
નહિ રે આવો તો વાલા જસે મારા પ્રાણ,
મારી ઝુપડીયે આવો ઘનશ્યામ,
મન નો મોરલીયો રટે………
એકવાર વાલા તારી ઝાંખી થાય જો,
આંસુના બિંદુથી ધોઉં તારા પાવ રે,
માંગુ સદા તારા ચરણો મા વાસ,
મારી ઝુપડીયે આવો ઘનશ્યામ,
મન નો મોરલીયો રટે………
MANNO MORALITO RATE TARU NAAM,
MAARI ZUPADIYE AVO GHANSHYAM,
EKVAAR AAVI PURO HAIYA KERI HAAM,
MAARI ZUPADIYE AVO GHANSHYAM.
SURAJ UGE NE MAARI UGATI RE AASHA,
SANDHYA DHALENE HU TO BANU RE NIRAASHA,
RAAT DIVAS MANE SUJE NAHI KAAM,
MAARI ZUPADIYE AVO GHANSHYAM,
MAN NO MORALIYO RATE………
AAKHADIYE MUNE OCHHU DEKHAAY CHHE,
DARSHAN VINA MAARU DALADU DUBHAAY CHHE,
NAHI RE AAVO TO WALA JASE MAARA PRAAN,
MAARI ZUPADIYE AVO GHANSHYAM,
MAN NO MORALIYO RATE………
EKVAAR WALA TAARI JAANKHI THAAY JO,
AANSUNA BINDUTHI DHOU TAARA PAAV RE,
MAAGU SADA TAARA CHARNOMA VAAS,
MAARI ZUPADIYE AVO GHANSHYAM,
MAN NO MORALIYO RATE………
Video
Related songs
Bhitar No Bheru Maro Lyrics | Praful Dave
Etali Shikhaman Dai Chit Sankelyu Lyrics by Ganga Sati Panbai
Prabhuji Pote Ema Porano Gujarati Bhajan Lyrics
ખમ્મા ખમ્મા રે વાલા ખમ્મા | KHAMMA KHAMMA RE WALA Lyrics
KHAMMA KHAMMA RE WALA Lyrics