Skip to content
Gujarati Lyrics

પધારો લાલ લટકાળા લે’રી લટકાળા| Padharo laal latkala laheri Lyrics

Padharo laal latkala laheri Lyrics — Lyrics

Gujarati Bhajan 2 views July 4, 2023
PDF

પધારો લાલ લટકાળા લે’રી લટકાળા લેરી
પધારો લાલ લટકાળા લે’રી લટકાળા લેરી…

શેરી વળાવીને સજ્જ કરાવી, ફૂલડાં મેલ્યાં વેરી
પ્રીત કરી જગજીવન જામા, જરકસિયા પેરી
પધારો લાલ લટકાળા…

પાલખીએ બેસીને પધારો, હરિ મારી શેરી
વાજાં વાગે આગે ઓચ્છવ થાય, ઝાલર્યું ઝણણેરી
પધારો લાલ લટકાળા…

ઊભી વધાવા થાળ ભરીને, ગજ મોતી કેરી
પ્રેમાનંદ આનંદ અતિશે, સુંદર મુખે હેરી
પધારો લાલ લટકાળા…

Padharo laal latkala laheri latkala leri
Padharo lal latkala leri latkala laheri…

Sheri valaavi ne sajj karavi fulada melya very
Prit kari jag jivan jaama jarkasiya peri
Padharo laal latkala…

Paalkhiye besine padharo hari maari sheri
Vaaja aave aage ochhav thhay jaalaru jananeri
Padhaaro laal latkala…

Ubhi vadhaava thaal bharine gaj moti keri
Premanand aanand atishe sundar mukhe heri
Padhaaro lal latkala…

Share this song

Video

Related songs

PDF