મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો|Mare gher aavya re Lyrics
Mare gher aavya re Lyrics — Lyrics
મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો
મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો
હરખ ભરી હું હરિને નીરખું,
પિયું પ્રીતમ પાતળિયો…મારે ઘેર આવ્યા…
સુખડું દેવા ને મન હરી લેવા,
અમ પર અઢળક ઢળિયો…મારે ઘેર આવ્યા…
જાળવિયું જોબન જે સારુ,
તે અવસર આજ મળિયો…મારે ઘેર આવ્યા…
લક્ષ્મીનો [અક્ષરનો] વર લાડકવાયો,
અકળ ન જાયે કળિયો…મારે ઘેર આવ્યા…
આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા,
બોલ પોતાને પળિયો…મારે ઘેર આવ્યા…
મુક્તાનંદ મોહનવર મળતાં,
ખોયા દી નો ખગ વળિયો…મારે ઘેર આવ્યા…
Mare gher aavya re sundarvar shamaliya
Mare gher avya re sundarvar shyamaliya…
Harakh bhari hu harine nirakhu,
Piyu pritam paatliya…. Mare gher avya…
Sukhadu deva ne man hari leva
Am par adhalak dhaliya…. Mare gher avya…
Jaalviyu joban je saaru
Te avasar aaj maliyo…. Mare gher avya…
Lakshmi no var laadakvayo
Akal na jaaye kaliyo…. Mare gher avya…
Aascharya vaat sejadiye aavya,
Bol potaane paliyo…. Mare gher avya…
Muktanand mohan var malata,
Khoya di no khag valiyo…. Mare gher avya…
Video
Related songs
Huto Chali Bharva Ne Pani Lyrics Desi gujarati Bhajan Lyrics
સખી આજનો લહાવો લીજીએ રે|Aaj no lahavo lijiye re Lyrics
Aaj no lahavo lijiye re Lyrics
Sonane Lage Kyathi Kaat Sansari Manva Gujarati Bhajan Lyrics
Aadi Anadi Che Vachan Paripurn Lyrics in Gujarati by Panbai
VIRODH KARVA VADA KARYA KARE LYRICS | SHITAL THAKOR, MAHENDRASINH RAJPUT
લેરમા લીલા લેર નંદલાલાના રાજમા | LERMA LILA LER Lyrics
LERMA LILA LER Lyrics