Ajvada Kare Mari Shakti Maa Lyrics | Surveer Zala, Shilpa Thakor | Ekta Sound
Ajvada Kare Mari Shakti Maa is a Gujarati Vasant Savala song voiced by Surveer Zala from Ekta Sound. The song is composed by Shilpa Thakor, with lyrics written by Nitin Solanki.
માં… ઓ… માં… માં… શક્તિ… માં….
માં… ઓ… માં… માં… શક્તિ… માં….
હો અજવાળા કરો મોરી માં…
હો અજવાળા કરો મોરી માં…
પગલાં પાડો મોરી માં…
અજવાળા કરો મોરી માં…
પગલાં પાડો મોરી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
દિવા પ્રગટાવું કંકુ છંટાવું
દિવા પ્રગટાવું કંકુ છંટાવું
હો હીંચકે ઝુલાવું મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
હો તારી દયાથી મારો ચમક્યો સિતારો
માં તું મળી પછી મળ્યો રે કિનારો
હો તારી દયાથી મારો ચમક્યો સિતારો
માં તું મળી પછી મળ્યો રે કિનારો
આંગણા સજાવું સાથિયા પુરાવું
આંગણા સજાવું સાથિયા પુરાવું
હો તોરણ બંધાવું મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
હો ખમ્મા કહીને ખોળે માં લીધો
સુખ ની છાયા આપી હાથ પકડી લીધો
હો ખમ્મા કહીને ખોળે માં લીધો
સુખ ની છાયા આપી હાથ પકડી લીધો
મારો ભરોંસો તું મારો વિશ્વાસ છે
મારો ભરોંસો તું મારો વિશ્વાસ છે
હો મારો આધાર તું માં…
કુળદેવી મારી શક્તિ માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
હો ફૂલડાં પથરાવું માં…
તને બોલવું
અઢારે આલમ ને મળી હું તેડાવું
હો ફૂલડાં પથરાવું માં…
તુજને બોલવું
અઢારે આલમ ને મળી હું તેડાવું
આગળ તું છે માં પાછળ હું છું માં
આગળ તું છે માં પાછળ હું છું માં
હો તને પુછી ને શક્તિ માં…
ડગલું ભરું મોરી માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં.
Maa… O… Maa… Maa… Shakti… Maa….
Maa… O… Maa… Maa… Shakti… Maa….
Ho ajvada karo mori maa…
Ho ajvada karo mori maa…
Pagala pado mori maa…
Ajvada karo mori maa…
Pagala pado mori maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa…
Diva pragtavu kanku chhantavu
Diva pragtavu kanku chhantavu
Ho hichake zulavu mari maa..
Avo ne mari shakti maa…
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa…
Ho tari dayathi maro chamkyo sitaro
Ma tu madi pachhi madyo re kinaro
Ho tari dayathi maro chamkyo sitaro
Ma tu madi pachhi madyo re kinaro
Aagana sajavu sathiya puravu
Aagana sajavu sathiya puravu
Ho toran bandhavu mari maa…
Avo ne mari shakti maa…
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa…
Ajvada karo mari maa…
Pagala pado mari maa…
Avo ne mari shakti maa….
Ho ho avo ne mari shakti maa…
Ho khamma kahine khode ma lidhyo
Sukh ni chhaya aapi hath pakadi lidhyo
Ho khamma kahine khode ma lidhyo
Sukh ni chhaya aapi hath pakadi lidhyo
Maro bharosho tu maro vishwash chhe
Maro bharosho tu maro vishwash chhe
Ho maro aadhar tu maa…
Kuldevi mari shaki maa…
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa…
Ajvada karo mari maa…
Pagala pado mari maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa…
Ho fulada patharavu maa…
Tane bolavu
Aththare aalam ne madi hu tedavu
Ho fulada patharavu maa…
Tujane bolavu
Athare aalam ne madi hu tedavu
Aagad tu chhe ma pachhad hu chhu maa
Aagad tu chhe ma pachhad hu chhu maa
Ho tane puchhi ne shakti maa…
Dagalu bharu mori maa…
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa….
Ajvada karo mari maa….
Pagala pado mari maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa.
Video
Song details
Ekta Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARA VAGAR KOINO NA THAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MARI JANU MANE NA BHULATI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA DILMA DAGO RE HATO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PARNINE PARKA THAI GAYA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAI MOGAL | Sagardan Gadhvi |
| TUTELA DILNA AANSU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| DASHAMAA CHHODINE AMNE NA JASHO RE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |