Gujarati Duha Lyrics
‘‘ભલ ઘોડા ભલ વંકડા, ભલ બાંધો હથિયાર; ઝાઝાં ઘોડે ઝીંકવાં, મરવું એક જ વાર.’’ અહીં પિંગલના આદેશ પ્રમાણેની માત્રાઓ મળી […]
‘‘ભલ ઘોડા ભલ વંકડા, ભલ બાંધો હથિયાર; ઝાઝાં ઘોડે ઝીંકવાં, મરવું એક જ વાર.’’ અહીં પિંગલના આદેશ પ્રમાણેની માત્રાઓ મળી […]
દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છેદીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છેવાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છેદીકરો મારો લાડકવાયો
શાંત ઝરૂખે વાટ નિરખતીરૂપની રાણી જોઇ હતી શાંત ઝરૂખે વાટ નિરખતીરૂપની રાણી જોઇ હતીમેં એક શહજાદી જોઇ હતી એના હાથની
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહી પાછા નયનના નૂરને વાળી શક્યો નહી હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
ઘરની સઘળી વસ્તુ મરી ગઈઘરની સઘળી વસ્તુ મરી ગઈબહુ સુના છે ઘરના ખૂણાશાંત ઉભા છે દ્વારના પરદાબંધ પડ્યા છે મેજના
કંઠસ્થ ગઝલો એમને મારી કરી તો છે એને પસંદ જો હું નથી શાયરી તો છે વર્ષો પછી અ બેસતાં વર્ષે
એક તારી કલ્પના જે જીગર બાળતી રહી, એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી. એક હું કે શોષતી રહી મારી
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.. સદાય દુખ માં મલકે, મને એવા
ત્રણ ત્રણ તાળી પડે હે ઉગામણા રથ જોડ્યા રે લોલ [2] હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2] હે લીલુડી તાંબડી