Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

CHAM AAVU KARO CHO LYRICS | KAJAL MAHERIYA

Written by Gujarati Lyrics

Ho mood ma hov tyare laad ghana karo cho
Ho mood na hoy to homi najaroy cho dharo cho
Ho mari halat homi najare tame jovo cho
Toy cham aokh aada kon tame dharo cho

Ho bhulchuk hoy to jara janavo amane
Mane malya vina chamnu chale re tamane
Cham aavu ho cham aavu
Cham aavu karo cho jara kai dyo amane
Cham aavu karo cho jara kai dyo amane

Ho mood ma hov tyare laad ghana karo cho
Mood na hoy to homi najaroy cho dharo cho

Ho hajaro massage kari hu to have thaki
Aave na reply lage nathi kai baaki
Ho chhodi mane lage tame koi bijane rakhi
Manma chale shu na bagado bhav aakhi

Ho rakho vishwas fari nai malu tamane
Nathi rakhavo sabandh to kahi dyo amane
Cham aavu ho cham aavu
He cham aavu karo cho jara kai dyo amane
Ho cham aavu karo cho jara kai dyo amane

Ho mood ma hov tyare laad ghana karo cho
Mood na hoy to homi najaroy cho dharo cho

Ho dukhe che aakh radi yaad ma tamara
Rahi shu kami kahi dyo pyarma amara
Ho evu te shu thayu tam rakho chho kinara
Keta hata premna nome bodhishu minara

Ho aokhe pata bodhi shid hedo chho tame
Balela dil par cham ghi redo tame
Cham aavu ho cham aavu
He cham aavu karo cho jara kai dyo amane
Ho cham aavu karo cho jara kai dyo amane

Ho mood ma hov tyare laad ghana karo cho
Mood na hoy to homi najaroy cho dharo cho.

English version

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
હો મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો
હો મારી હાલત હોમી નજરે તમે જોવો છો
તોય ચમ ઓખ આડા કોન તમે ધરો છો

હો ભૂલચૂક હોય તો જરા જણાવો અમને
મને મળ્યા વિના ચમનું ચાલે રે તમને
ચમ આવુ હો ચમ આવુ
ચમ આવુ કરો છો જરા કઈ દયો  અમને
ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો

હો હજારો મેસેજ કરી હુ તો હવે થાકી
આવે ના રિપ્લાય લાગે નથી કઈ બાકી
હો છોડી મને લાગે તમે કોઈ બીજાને રાખી
મનમાં ચાલે શું ના બગાડો ભવ આખી

હો રાખો વિશ્વાસ ફરી નઈ મળુ તમને
નથી રાખવો સબંધ તો કઈ દયો અમને
ચમ આવુ ચમ આવુ
હે ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને
હો ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો

હો દુખે છે આંખ રડી યાદમાં તમારા
રહી શું કમી કઈ દયો પ્યારમાં અમારા
હો એવું તે શું થયું તમ રાખો છો કિનારા
કેતા હતા પ્રેમના નોમે બોધીશુ મિનારા

હો ઓખે પાટા બોધી શીદ હેંડો છો તમે
બળેલા દિલ પર ચમ ઘી રેડો તમે
ચમ આવુ ચમ આવુ
હે ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને
હો ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો.Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Kajal Maheriya
  • Director: Mayur Nadiya
  • Genre: Sad
  • Publisher: Saregama Gujarati

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!