હો દરિયા જેવું દિલ મારુ
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થાતાં ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થાતાં ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કૂદી રે જાતા ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થાતાં ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કૂદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
હો દઈ ને આ જિંદગી ની દોર તારા હાથ માં
ચાલ્યો હું તારા કીધે
કાંટારી પ્રેમ વાડ છોડ્યો ના તોયે હાથ
બસ એક તારા લીધે
હો દઈ ને આ જિંદગી ની દોર તારા હાથ માં
ચાલ્યો હું તારા કીધે
કાંટારી પ્રેમ વાડ છોડ્યો ના તોયે હાથ
બસ એક તારા લીધે
પ્રેમ નો પતંગ હતો આસમાન માં
પ્રેમ નો પતંગ હતો આસમાન માં
પવન થઇ તને વાતા ના આવડ્યું
ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થાતાં ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કૂદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
હો મારા આ જીવતર ના બાગ નું ગુલાબી ફૂલ
માન્યું તું મેતો તને
કાંટો બની ને ડંખ માર્યો તે ઝેર એનું
જીવવાન નહિ દે મને
હો મારા આ જીવતર ના બાગ નું ગુલાબી ફૂલ
માન્યું તું મેતો તને
કાંટો બની ને ડંખ માર્યો તે ઝેર એનું
જીવવાન નહિ દે મને
લાગી રે ગયો કલંક આજ તો
લાગી રે ગયો કલંક આજ તો
પ્રેમ નું દામન બચાવતા ના આવડ્યું
ના આવડ્યું
હો દરિયા જેવું દિલ મારુ
તને નદી રે થાતાં ના આવડ્યું
નફરત ની આ દિવારો યાર તને
કૂદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ
English version
Ho dariya jevu dil maru
Ho dariya jevu dil maru
Tane nadi re thata na aavdyu
Dariya jevu dil maru
Tane nadi re thata na aavdyu
Nafrat ni aa diwaro yaar tane
Kudi re jata na aavdyu
Ho dariya jevu dil maru
Tane nadi re thata na aavdyu
Nafrat ni aa diwaro yaar tane
Kudi re jata na aavdyu
Dariya jevu dil maru
Ho dai ne aa jindagi ni dor tara haath ma
Chalyo hu tara kidhe
Kanta ri prem vaat chhodyo na toye haath
Bua ek tara lidhe
Ho dai ne aa jindagi ni dor tara haath ma
Chalyo hu tara kidhe
Kanta ri prem vaad chhodyo na toye haath
Bas ek tara lidhe
Prem no patang hato aasman ma
Prem no patang hato aasman ma
Pavan thai tane vata na aavdyu
Na aavdyu
Ho dariya jevu dil maru
Tane nadi re thata na aavdyu
Nafrat ni aa diwaro yaar tane
Kudi re jata na aavdyu
Dariya jevu dil maru
Ho mara aa jivatar na baag nu gulabi ful
Manyu tu meto tane
Kanto bani ne danhk maryo te jer aenu
Jivavaa nahi de mane
Ho mara aa jivatar na baag nu gulabi ful
Manyu tu meto tane
Kanto bani ne danhk maryo te jer aenu
Jivavaa nahi de mane
Laagi re gayo kalank aaj to
Laagi re gayo kalank aaj
Prem nu daman bachavta na aavdyu
Na aavdyu
Ho dariya jevu dil maru
Tane nadi re thata na aavdyu
Nafrat ni aa diwaro yaar tane
Kudi re jata na aavdyu
Dariya jevu dil maru
Watch Video
- Album: Saregama Gujarati
- Singer: Rakesh Barot
- Director: Mayur Nadiya
- Genre: Sad
- Publisher: Saregama Gujarati