Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

HAIYE THI CHUTATI NATHI LYRICS | RAKESH BAROT

Written by Gujarati Lyrics

હે હે હે હૈયે થી છૂટતી નથી રે
હે હૈયે થી છૂટતી નથી રે
માયા એની તૂટતી નથી રે

હે હૈયે થી છૂટતી નથી રે
માયા એની તૂટતી નથી રે

જીવ થી વછુટતી નથી રે
વાતો એની ખૂટતી નથી રે
જીવ થી વછુટતી નથી રે
વાતો એની ખૂટતી નથી રે

દિલ થી છૂટતી નથી રે
દિલ થી છૂટતી નથી રે
માયા એની તૂટતી નથી રે

હે હૈયે થી છૂટતી નથી રે
માયા એની તૂટતી નથી રે

હો કરું છુ વખોણ તારા તુ તો અનમોલ છે
તને તારા આશિક ના હજારો સલોમ છે
હો જોઈ લે સાથી ચીરી દિલમાં મારા કોણ છે
મને લાગે છે મારા દિલથી તુ અજોણ છે

હે વાયદો તારો ચૂકતો નથી રે
ઘડી પણ ભૂલતો નથી રે
વાયદો તારો ચૂકતો નથી રે
ઘડી તને ભૂલતો નથી રે

હે હૈયે થી છૂટતી નથી રે…
હે હૈયે થી છૂટતી નથી રે
વાતો તારી ખૂટતી નથી રે

હે હૈયે થી છૂટતી નથી રે
માયા તારી તૂટતી નથી રે

હો પૂનમનો ચોંદ તારે હોમે લાગે ઝોખો
બારી ના ખોલો જાનું ચહેરો તમે ઢોકો
હો બહાર ના ઉભારો દરવાજો વાખો
તને જોઈને આશિક મરી જાય લાખો

હે ઘડી પણ ચાલતું નથી રે
દિલ મારું લાગતુ નથી રે
ઘડી પણ ચાલતું નથી રે
દિલ મારું લાગતુ નથી રે

હે હૈયે થી છૂટતી નથી રે…
હે હૈયે થી છૂટતી નથી રે
માયા એની તૂટતી નથી રે

હે હૈયે થી છૂટતી નથી રે
માયા એની તૂટતી નથી રે.

English version

He he he haiye th chutati nathi re
He heiye thi chutati nathi re
Maya aeni tutati nathi re

He haiye thi chutati nathi re
Maya aeni tutati nathi re

Jiv thi vachut thi nathi re
Vato aeni khutati nathi re
Jiv thi vachut thi nathi re
Vato aeni khutati nathi re

Dil thi chutati nathi re
Dil thi chutati nathi re
Maya aeni tutati nathi re

He haiye thi chutati nathi re
Maya aeni tutati nathi re

Ho karu chhu vakhon tara tu anmol chhe
Tane tara aashik na hajaro salam chhe
Ho joi le sathi chiri dil ma mara kon chhe
Mane lage chhe mara dil thi tu ajon chhe

He vaydo taro chukato nathi re
Ghadi pan bhulto nathi re
Vaydo taro chukato nathi re
Ghadi tane bhulto nathi re

He haiye thi chutati nathi re
He haiye thi chutati nathi re
Vato tari khutati nathi re

Ho punam no chod tare home lage zakho
Bari na kholo janu chahero tame dhoko
Ho bahar na ubha ro darvajo vakho
Tane joi ne aashik mari jay lakho

He ghadi pan chaltu nathi re
Dil maru lagatu nathi re
Ghadi pan chaltu nathi re
Dil maru lagatu nathi re

He haiye thi chutati nathi re
He haiye thi chutati nathi re
Maya aeni tutati nathi re

He haiye thi chutati nathi re
Maya aeni tutati nathi re.Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Ravi Nagar
  • Genre: Sad
  • Publisher: Darshan Baazigar

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!