Skip to content
Gujarati Lyrics

JA RE JA BEWAFA LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 9 views August 20, 2021
PDF

JA RE JA BEWAFA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar.

હો દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું
દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું
હો દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું
જા રે જા બેવફા હવે તને નઈ મળું

હો સ્વાર્થી બની જશે એ વિચાર્યું મેં નોતું
સ્વાર્થી બની જશે એ વિચાર્યું મેં નોતું
જા રે જા બેવફા હવે તને નઈ મળું
જા રે જા બેવફા હવે તને નઈ મળું

હો નોતી રે ખબર મારી સાથે એવું થાશે
ખુશીયો સાથે દર્દો ની મુલાકાત થાશે
હો તારી વાતોથી કેવો ફરી તું ગયો છે
એજ વાત નો મને અફસોસ થયો છે
અફસોસ થયો છે

હો પ્રેમ ની અદાલત માં હારી ગઈ છુ
હો પ્રેમ ની અદાલત માં હારી ગઈ છુ
દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું
જા રે જા બેવફા હવે તને નઈ મળું
જા રે જા બેવફા હવે તને નઈ મળું

હો મારા આ દિલ ને દુઃખી કરી તું ગયો છે
હવે મારા માટે મરી તું ગયો છે
હો પ્યાર નો વેપાર એવો કરી ને ગયો છે
આંખો ને આંસુ આપી ને ગયો છે
આપી ને ગયો છે

હો એકલી રહી ને હવે જીવી રહી છુ
હો એકલી રહી ને હવે જીવી રહી છુ
દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું
જા રે જા બેવફા હવે તને નઈ મળું
જા રે જા બેવફા હવે તને નઈ મળું

જા રે જા બેવફા હવે તને નઈ મળું.

Ho dushman pan na kare te karyu chhe evu
Dushman pan na kare te karyu chhe evu
Ho dushman pan na kare te karyu chhe evu
Ja re ja bewafa have tane nai malu

Ho swarthi bani jashe e vicharyu me notu
Swarthi bani jashe e vicharyu me notu
Ja re ja bewafa have tane nai malu
Ja re ja bewafa have tane nai malu

Ho noti re khabar mari saathe evu thashe
Khushiyo saathe dardo ni mulakat thashe
Ho tari vaato thi kevo fari tu gayo chhe
Ej vaat no mane afsos thayo chhe
Afsos thayo chhe

Ho prem ni adalat ma hari gai chhu
Ho prem ni adalat ma hari gai chhu
Dushman pan na kare te karyu chhe evu
Ja re ja bewafa have tane nai malu
Ja re ja bewafa have tane nai malu

Ho mara aa dil ne dukhi kari tu gayo chhe
Have mara mate mari tu gayo chhe
Ho pyar no vepar evo kari ne gayo chhe
Aakho ne aasu aapi ne ne gayo chhe
Aapi ne ne gayo chhe

Ho ekali rahi ne have jivi rahi chhu
Ho ekali rahi ne have jivi rahi chhu
Dushman pan na kare te karyu chhe evu
Ja re ja bewafa have tane nai malu
Ja re ja bewafa have tane nai malu

Ja re ja bewafa have tane nai malu.

Share this song

Video

Song details

Lyricist Harjit Panesar
Director Ravi-Rahul
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is JA RE JA BEWAFA from?
JA RE JA BEWAFA is from Saregama Gujarati.
Who sang the song JA RE JA BEWAFA?
The song JA RE JA BEWAFA was sung by Kajal Maheriya.
Who composed the music for JA RE JA BEWAFA?
The music for JA RE JA BEWAFA was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of JA RE JA BEWAFA?
The lyrics for JA RE JA BEWAFA were written by Harjit Panesar.
What genre is JA RE JA BEWAFA?
JA RE JA BEWAFA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF