Skip to content
Gujarati Lyrics

JAA TANE BHULI JAYI CHU LYRICS | ARYAN BAROT

Gujarati Song 8 views August 20, 2021
PDF

JAA TANE BHULI JAYI CHU is a Gujarati Sad song voiced by Aryan Barot from Pinkal Digital Bhadth. The song is composed by Tejash-Dhaval, with lyrics written by Tejmalsinh Vaghela Bhadth.

હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય
મારુ તો ભલે ને જે થવું હોય તે થાય
તારા વિના ઘડી એ ભલે ના રહેવાય
હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય
તારા વિના ઘડી એ ભલે ના રહેવાય

હો ખુશીથી જા તું બીજે પરણી જા
કઠણ કાળજા કરી મને ભૂલી જા
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું

હો ગોઝારો ઢોલ તારા આંગણે રે વાગશે
ઈ રે ઢોલ હાંભળી મારા કાળજા કપાશે
હો લગન ની ચોરી એ ફેરા ચાર ફરશે
પારકાની હારે જોઈ આંખો મારી રડશે

હો ચિંતા ના કર હું સહન કરી લઈશ
દર્દ આ દિલનું બધું દબાવી દે દઈશ
તારી ખુશીઓ ની ખાતર હસતા મુખે ઉભો રઈશ
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું

હો વહમી વિદાય ની વેળા રે આવશે
એ વેળા એ મારા હોમું ના તું જો જે
હો હોમું જોવે તો કઠણ કાળજું તું કરજે
રોતો મને જોઈને તું તો ના રે રડજે

હો ભૂલી જ જે કે આપણે પ્રેમ કરતા તા
એક બીજા વગર જીવી નોતા શકતા
તારી ખુશીઓ ની ખાતર જા એકલા જીવી લઈશું
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું.

Ho maru to bhale ne je thavu hoy te thay
Maru to bhale ne je thavu hoy te thay
Tara vina ghadi ae bhale na rahevay
Ho maru to bhale ne je thavu hoy te thay
Tara vina ghadi ae bhale na rahevay

Ho khushithi ja tu bije parni ja
Kathan kalja kari mane bhuli ja
Tari khushiao ni khatar ja tane bhuli jaishu
Tari khushiao ni khatar ja tane bhuli jaishu

Ho gozaro dhol tara aangane re vagshe
E re dhol hambhali mara kalja kapashe
Ho lagan ni chori ae fera char farshe
Parkani hare joi ankho mari radshe

Ho chinta na kar hu sahan kari laish
Dard aa dilnu badhu dabavi de daish
Tari khusiao ni khatar hasta mukhe ubho raish
Tari khusiao ni khatar ja tane bhuli jaishu

Ho vahami viday ni vela ae aavshe
Ae vela ae mara homu na tu jo je
Ho homu jove to kathan kalju tu karje
Roto mane joine tu to na re radje

Ho bhuli ja je ke aapne prem karta ta
Aek bija vagar jivi nota shakta
Tari khusiao ni khatar ja aekla jivi laishu
Tari khusiao ni khatar ja tane bhuli jaishu
Tari khusiao ni khatar ja tane bhuli jaishu.

Share this song

Video

Song details

Singer Aryan Barot
Director Tejash-Dhaval
Genre Sad
Publisher Pinkal Digital Bhadth

Pinkal Digital Bhadth Songs Lyrics

Song Singers
MAAF KARJO MAHOBBAT KARVI NATHI Aryan Barot

FAQs

Which album or label is JAA TANE BHULI JAYI CHU from?
JAA TANE BHULI JAYI CHU is from Pinkal Digital Bhadth.
Who sang the song JAA TANE BHULI JAYI CHU?
The song JAA TANE BHULI JAYI CHU was sung by Aryan Barot.
Who composed the music for JAA TANE BHULI JAYI CHU?
The music for JAA TANE BHULI JAYI CHU was composed by Tejash-Dhaval.
Who wrote the lyrics of JAA TANE BHULI JAYI CHU?
The lyrics for JAA TANE BHULI JAYI CHU were written by Tejmalsinh Vaghela Bhadth.
What genre is JAA TANE BHULI JAYI CHU?
JAA TANE BHULI JAYI CHU is a Gujarati Sad song.

Related songs

PDF