LAAGANI LYRICS | KAJAL MAHERIYA
LAAGANI is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
મને પૂછી પગલું ભરનારા છોડી ને જ્યાં
હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
મને પૂછી પગલું ભરનારા છોડી ને જ્યાં
હો મારા માટે હતી એને લાગણીઓ જાજી
માટે હતી એને લાગણીઓ જાજી
રાજી રાખનારા એ રડાવી ને જ્યાં
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
હો પૂરા પૂજયા હશે ગયા જન્મારે
હો પૂરા પૂજયા હશે ગયા જન્મારે
એટલે તો રહેવા મળ્યું તારા રે સથવારે
હો બૌ રે બનતું તું કાયમ તારે ને મારે
મને મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
મને મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
હો મને થવા ના દેય જરાય આઘી કે પાછી
થવા ના દેય જરાય આઘી કે પાછી
એના ઠેકાણે બૌ એ દૂર થયા
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા
હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા
ખુદ થી વધારે એતો કરતાં મારી ચિંતા
હો ફૂટેલા કરમ જોને નેકળ્યાં અમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા
અરે ઓહો મને કાયમ પોતાના જીવ ની જેમ રાખી
કાયમ પોતાના મને જીવ ની જેમ રાખી
ધ્યોન રાખનારા ચ્યો ખોવઈ જ્યાં
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા.
Ho mara gada na hum khanara jata rahya
Ho mara gada na hum khanara jata rahya
Mane pucchi paglu bharnara chhodi ne jya
He mara gada na hum khanara jata rahya
Mane pucchi ne paglu bharnara chhodi ne jya
He mara mate hati aene lagnio jaji
Mate hati aene lagnio jaji
Raji rakhnara ae radavi ne jya
He mara gada na hum khanara jata rahya
Ho pura pujya hashe kya janmare
Ho pura pujya hashe kya janmare
Atle to rehva madyu tara re sathvaare
Ho bau re bantu tu madvanu taare ne mare
Mane madvanu tu na bhule koi kade
Mane madvanu tu na bhule koi kade
Ho mane thava na dey jaray aaghi ke pachhi
Thava na dey jaray aaghi ke pachhi
Aana thekana bau ae dur thaya
Ho mara gada na hum khanara jata rahya
Ho bolela bol mara hath ma ae jilta
Ho bolela bol mara hath ma ae jilta
Khud thi vadhre aeto karta mari chinta
Ho futela karam jone nekdya amara
Tutya sabandh jyare mara ne tamara
Tutya sabandh jyare mara ne tamara
Are oho mane kayam potana jiv ni jem rakhi
Kayam potana mane jiv ni jem rakhi
Dhyon rakhnara chyo khovai jya
Ho mara gada na hum khanara jata rahya
Ho mara gada na hum khanara jata rahya.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |