Khamma Mara Nandji na Lal
ખમ્મા મારા નંદજીના લાલ , મોરલી ક્યાં રે વગાડી ?
હું તો સુતીતી મારા શયન ભુવનમાં
સાંભળ્યો મેં મોરાલીનો સાદ …મોરલી …ખમ્મા …
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી
ભૂલી ગઈ સુધ ભાન સાન …મોરલી …ખમ્મા …
પાણીડાની મસે જીવન જોવાને હાલી
દીઠા મેંનંદજીના લાલ …મોરલી …ખમ્મા …
દોણુ લઈને ગાય દોહવાને બેઠી
નેતરાં લીધાં હાથ …મોરલી …ખમ્મા …
વાછરુ વરાહે મેં તોછોકરાંને બાંધ્યાં
નેતરાં લઈને હાથ …મોરલી …ખમ્મા
Video
Song details
Related songs
Samay Maro Sadhje Vala Lyrics in Gujarati
Mane Mushkeli Jyare Pade Lyrics | Master Rana | Aavo Mara Ram
પેરી નેપુર ચાલતા ખમકે રે| PERI NEPUR CHAALATA KHAMAKE Lyrics
PERI NEPUR CHAALATA KHAMAKE Lyrics
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા|Praan thaki mane vishnav vaala Lyrics
Praan thaki mane vishnav vaala Lyrics
Pritam Varni Chundadi Gujarati Bhajan Lyrics
ઓ શ્રીનાથજી આવજો તમે|O SHRINATHJI AAJVO TAME Lyrics
O SHRINATHJI AAJVO TAME Lyrics