મોગલ કરતી અમારા કામ લિરિક્સ ગુજરાતીમા
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
એક દીવાની દીવેટે રે…
તુ કરતી અમારા રે કામ
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના
વખતે વેલી આવજે રે…
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ…
માયાને મુડી અમારું ઈ જરને જવેરાત જો
આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના
વખતે વેલી આવજે રે…
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પરમાણ જો
ખંખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો
કે’દાન કે બિરદાવુ માંગલ માં…
તોળા વારણા લઉ વારંવાર…
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
માંગલ કરતી અમારા રે કામ
માં તું કરતી અમારા રે કામ
કરતી અમારા રે કામ….
English version
Mogal Karti Amara Kam Lyrics in Emglish
Machharali maari mavdi re…
Tu karti amaara re kam
Aek diva ni divete re…
Tu karti amaara re kam
Machharali maari mavdi re
Tu karti amara re kam
Darde gherani dehu dard lage doyla
Vahami velaani vatu aek pal to jay na
Vakhate veli aavaje re
Jo je maadi modu na thay
Machharali mari maavdi re
Tu karti amara re kam
Maya ne mudi amaaru ae jar ne javerat jo
Aayakha no aadhar maro jorala japati jaay na
Vakhate veli aavaje re
Jo je maadi modu na thay
Machharali maari mavdi re
Tu karti amaara re kam…
Bethi tu birdali mogal aapya te parman jo
Kankheri ne khole lidha bachavya tola bal jo
Ke’dan ke birdavu mogal maa
Tola varna lau varamvar
Machharali maari mavdi re
Tu karti amaara re kam
Mangal karti amaara re kam
Ma tu karti amara re kam
Karti amara re kam….