NONPAN NI YAAD LYRICS | RAKESH BAROT
NONPAN NI YAAD is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
હે…. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે… મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
આ દિલ ને આઈ બચપણ ની યાદ
આઈ નોનપણ ની યાદ
હે…. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે…. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હો… એને જોઈને હરખ નો ઓસુ આયો
મારા ખોળીયા માં એ જીવ પાછો લાયો
હો… એને જોઈને મારા દલમાં ટાઢક થઇ જી
પણ મારા મનની વાતો મન માં જ રઈ જી
હે… કોઈ ના ખભા ઉપર હતો એનો હાથ
હવે કરવી નથી બીજી કોઈ વાત
મારો વર્ષો પછી પ્યાર મને જોવા મળ્યો
એ મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હો… માતા મારી કરે એને દુઃખ નો દાડો ના આવે
ભલે મારા હોમી એ તો નજર ના મિલાવે
હો… જબરી આ જિંદગીમાં મોજ થી એ તો માલે
એના પેલા પ્રભુ મોત મને વેલુ આલે
એ મારા સપના ભલે ધૂળ ધોળી થાય
અમે ભલેને રોતા રઈ જાય
મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે.. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો.
He… Mane varsho pachhi pyar maro jova malyo
Ghana varsho pachi pyar maro jova malyo
He… Mane varsho pachhi pyar maro jova malyo
Aa dil ne aai bachpan ni yaad
Aai nonpan ni yaad
He… Mane varsho pachhi pyar maro jova malyo
He… Mane varsho pachhi pyar maro jova malyo
Ho… Aene joine harakh no aasu aayo
Mara kholiya ma ae jiv pachho layo
Ho… Aene joine mara dal ma tadhak thai ji
Pan mara man ni vaato man ma ja rai ji
He… Koi na khabha upar hato aeno hath
Have karvi nathi biji koi vaat
Maro varsho pachi pyar mane jova malyo
Ae mane varsho pachhi pyar maro jova malyo
Ho… Mata mari kare aene dukh no dado na aave
Bhale mara homi ae to najar na milave
Ho… Jabari aa jindagi ma moj thi ae to maale
Aena pela prabhu mot mane velu aale
Ae mara sapna bhale dhul dholi thay
Ame bhalene rota rai jaay
Mane varsho pachhi pyar maro jova malyo
Ae ghana varsho pachhi pyar maro jova malyo
He… Mane varsho pachhi pyar maro jova malyo.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |
FAQs
Which album or label is NONPAN NI YAAD from?
Who sang the song NONPAN NI YAAD?
Who composed the music for NONPAN NI YAAD?
Who wrote the lyrics of NONPAN NI YAAD?
What genre is NONPAN NI YAAD?
Related songs
TARE JAVU HOY TO JAA LYRICS | KAJAL MAHERIYA
LER KARIYE LYRICS | GEETA RABARI
Taro Cheharo Jova Na Made Lyrics ગુજરાતી માં | Rohit Thakor | Nehal Studio
Taro Cheharo Jova Na Made Lyrics