SHU TANE MARI YAAD NATHI AAVATI LYRICS | MAHESH VANZARA
SHU TANE MARI YAAD NATHI AAVATI is a Gujarati Sad song voiced by Mahesh Vanzara from Saregama Gujarati. The song is composed by Dipesh Chavda, with lyrics written by Aarav Kathi.
હા તારી યાદો ના સહારે આ જિંદગી
આ દિલ કરી ગયા તમે જખમી
હા તારી યાદો ના સહારે આ જિંદગી
મને મોત મળી જાય તું કર બંદગી
હા એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી
હા એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી
એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી
હા એના ગયા પછી દિવસો જાય રાત નથી જાતી
એના ગયા પછી દિવસો જાય રાત નથી જાતી
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી
હો મજબુર હશે કે હશે હારી મહોબત્ત માં
વિરહ ની વેદના લઇ ફરું હું તો દલ માં
હા એની તસ્વીર જોવું ને મારી આખો ઉભરાતી
હા એની તસ્વીર જોવું ને મારી આખો ઉભરાતી
એની તસ્વીર જોવું ને મારી આખો ઉભરાતી
એ પાગલ થી હવે મુલાકાત નથી થાતી
હા એ પાગલ થી હવે મારી વાત નથી થાતી
હા એકલા પડી ગયા અમે થઇ એનાથી જુદા
જુદાઈ ના જખમો દિલ માં ઘાવ કરે સીધા
હા સપના જોયેલા મારા રહી ગયા અધૂરા
ભગવાન જાણે હવે થાશે કેદી પુરા
હા રડી પડે આખો એ દિવસ યાદ કરતા
હું એના માટે ને એ મારા માટે જીવતા
હો ઘણી વાતો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી
હા ઘણી યાદો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી
ઘણી યાદો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી
મારી ગાંડી થી હવે મારી વાત નથી થાતી
હા મારી પાગલ થી હવે મારી વાત નથી થાતી
હો વાર તહેવાર એના વગર છે રે સૂના
જુરી જુરી જીવવું પડે મારે એના વિના
હા સજા સેની મળી શું હતા મારા ગુના
યાર નવા મળ્યા કે શું અમે થયા જુના
હો જીવવા ખાતર જીવું તારી યાદો ના સહારે
જખમી આ આશિક શું કહે રે વધારે
હા જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ
હો જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ
જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ
એ પાગલ ને હવે મારી યાદ નથી આવતી
હા એ ગાંડી ને હવે મારી યાદ નથી આવતી
હા મારી પાગલ હવે મને નથી રે બોલાવતી
Ha tari yaado na sahare aa jindahi
Aa dil kari gaya tame jakhami
Ha tari yaado na sahare aa jindagi
Mane mot mali jaay tu kar bandagi
Ha ene yaad kari aaje pan aakho aa bhinjati
Ha ene yaad kari aaje pan aakho aa bhinjati
Ene yaad kari aaje pan aakho aa bhinjati
E pagal thi have mari vaat nathi thati
Ha ena gaya pachi divaso jaay raat nathi jati
Ena gaya pachi divaso jaay raat nathi jati
E pagal thi have mari vaat nathi thati
Ho majboor hashe ke hashe hari mahobaat ma
Virah ni vedana lai faru hu to dal ma
Ha eni tasvir jovu ne mari aakho ubharati
Ha eni tasvir jovu ne mari aakho ubharati
Eni tasvir jovu ne mari aakho ubharati
E pagal thi have mulakat nathi thati
Ha e pagal thi have mari vaat nathi thati
Ha ekala padi gaya ame thai enathi juda
Judai na jakhamo dil ma ghav kare sidha
Ha sapana joyela mara rahi gaya adhura
Bhagwan jane have thashe kadi pura
Ha radi pade aakho e divas yaad karata
Hu ena mate ne e mara mate jivata
Ho ghani yaado mulakato haji rahi gai che baki
Ha ghani yaado mulakato haji rahi gai che baki
Ghani yaado mulakato haji rahi gai che baki
Mari gandi thi have mari vaat nathi thati
Ha mari pagal thi have mari vaat nathi thati
Ho vaar tahevaar ena vagar che re suna
Juri juri jivavu pade mare ena vina
Ha saja seni mali shu hata mara guna
Yaar nava malya ke shu ame thaya juan
Ha jivava khatar jivu tari yaado na sahare
Jakhami aa ashiq shu kahe re vadhare
Ho jena lidhe jiviye chiye ame thai ne barbaad
Ho jena lidhe jiviye chiye ame thai ne barbaad
Jena lidhe jiviye chiye ame thai ne barbaad
E pagal ne have mari yaad nathi aavati
Ha e gandi ne have mari yaad nathi aavati
Ha mari pagal have mane nathi re bolavati
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |