Limbuda Zule Tara Baag Ma Lyrics | Aditya Gadhavi | Zheelan
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા બાગમાંલીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો હઠીલો […]
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા બાગમાંલીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો હઠીલો […]
છોડી મત જા મુને એકલી રે વણઝારામેલી મત જા મુને એકલી રે વણઝારામેલી મત જા પરદેશ માં વણઝારાજીયો વણઝારા જીયો
હે આઈ આઈ ઝાલાવાડી જોનયુંપિયર મારૂં મેવાસીઆઈ આઈ ઝાલાવાડી જોનયુંપિયર મારૂં મેવાસીઆઈ ઉતરી બનાહ ના કોઠેપિયર મારૂં મેવાસીઆઈ ઉતરી બનાહ
એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રેહું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે હે મને પૂછે આ
અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગેએ શેલ દરવાજે ઢોલચી વાગેએ વાગે ગજરાળો ઢોલનાચણીયું નાચતી નથીવાગે ગજરાળો ઢોલનાચણીયું નાચતી નથી અરે
એ હાજી કાસમ તારી વીજળી રેમધદરિયે વેરણ થઇએ શેઠ કાસમ તારી વીજળી રેમધદરિયે વેરણ થઇ એ દેશ પરદેશેથી માનવી આવ્યાંએજી
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રેમારા નખનાં પરવાળા જેવી ચૂંદલડીમારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલીઓઢોને સાહેબજાજી ચૂંદલડી રેમારા નખનાં પરવાળા