Skip to content
Gujarati Lyrics

Tara Mara Prem Ni Vato Lyrics | Sagar Purabiya, Rekha Prajapati

Gujarati Song 30 views February 22, 2021
PDF

Tara Mara Prem Ni Vato is a Gujarati Love song voiced by Sagar Purabiya from Shree Ramdoot Music. The song is composed by Rekha Prajapati, with lyrics written by Amit Barot.

હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે

હો દુનિયા તો વાતો કરવા ની યાર
પ્રેમ માં તકલીફ તો રેવા ની યાર
હો દુનિયા તો વાતો કરવા ની યાર
પ્રેમ માં તકલીફ તો રેવા ની યાર
પ્રેમ માં તકલીફ તો રેવા ની યાર

હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે

પ્રેમ થાય છે પલ વાર
નિભાવો સહેલો નથી યાર
જિંદગી કરવી પડે રે કુરબાન

હો મારો પહેલો તું પ્યાર
જોજે થાય ના બદનામ
મારુ જીવન તો બસ તારે નામ
મારુ જીવન તો બસ તારે નામ

હો દિલ ના ધબકારા મોં ધબકે છે તું
તું નહિ મળે તો મરી જઈશ હું
દિલ ના ધબકારા માં ધડકે છે તું
તું નહિ મળે તો મરી જઈશ હું
તું નહિ મળે તો મરી જઈશ હું

હો હસતા મોઢે જોજે ખોટું ના બોલતો
દૂર જઈ ને મારુ દિલ ના તોડતો
દૂર જઈ ને મારુ દિલ ના તોડતો

લોકો વેરી છે આજ મારો સાચો છે પ્યાર
કેમ જીવાય હવે તારા વિના યાર
મને પૂરો વિશ્વાસ છે જન્મો નો સાથ
સાચા પ્રેમ માં ભગવાન પણ આપે છે સાથ
સાચા પ્રેમ માં ભગવાન પણ આપે છે સાથ

હો મજબુર હું છું નથી રે લાચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર
મજબુર હું છું નથી રે લાચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર

હો રોજ રોજ ઝેર પીને પ્રેમિયો મરે છે
આ બધું સાંભળી દિલ મારુ ડરે છે
આ બધું સાંભળી દિલ મારુ ડરે છે

મારા દિલ ની તડપન રટે સાગર તારું નામ
તારો મારો પ્રેમ જાણે રાધા ને શ્યામ

હો ભૂખ્યો તરસ્યો તારી કાજ
કરું નકોડા ઉપવાસ
જિંદગી કરું હવે તારે રે નામ
જિંદગી કરું હવે તારે રે નામ

હો પ્રેમ ના દુશ્મનો મળશે હજાર
જોડે રહેનારા દગો કર છે રે યાર
હો પ્રેમ ના દુશ્મનો મળશે હજાર
જોડે રહેનારા દગો કર છે રે યાર
જોડે રહેનારા દગો કર છે રે યાર

હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે

Ho tara mara prem ni vato loko kare chhe
Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bera joi duniya bare chhe
Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bera joi duniya bare chhe

Ho duniya to vato karva ni yaar
Prem maa taklif to reva ni yaar
Ho duniya to vaato karva ni yaar
Prem maa taklif to reva ni yaar
Prem maa taklif to reva ni yaar

Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe

Prem thay chhe pal vaar
Nibhavo sahlo nathi yaar
Jindagi aene karvi pade re kurban

Ho tu maro pahlo tu pyaar
Joje thaay na badnaam
Maru jivan to bus tare naam
Maru jivan to bus tare naam

Ho dil naa dhabkara mo dhabke chhe tu
Tu nahi male to mari jais hu
Dil naa dhabkara maa dhadke chhe tu
Tu nahi male to mari jais hu
Tu nahi male to mari jais hu

Ho hasta modhe joje khotu naa bolto
Dur jai ne maru dil naa todto
Dur jai ne maru dil naa todto

Loko very chhe aaj yaar maro sacho chhe pyaar
Kem jivay have tara vina yaar
Mane puro vishwas chhe janmo no sath
Sacha prem maa bhagwan pan aape chhe sath
Sacha prem maa bhagwan pan aape chhe sath

Ho majbur hu chhu nathi re lachar
Khota naa man maa tu leti vichar
Majbur hu chhu nathi re lachar
Khota naa man maa tu leti vichar
Khota naa man maa tu leti vichar

Ho roj roj jer pine premiyo mare chhe
Aa badhu sambhri dil maru dare chhe
Aa badhu sambhri dil maru dare chhe

Mara dil ni tadpan rate sagar taru naam
Taro maro prem jane radha ne shyam

Ho bhukyo tarsyo tari kaaj
Karu nakoda upvas
Jindagi karu have tare re naam
Jindagi karu have tare re naam

Ho prem naa dushmano malse hajar
Jode renara dago karse re yaar
Ho prem naa dushmano malse hajar
Jode renara dago karse re yaar
Jode renara dago karse re yaar

Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe

Share this song

Video

Song details

Lyricist Amit Barot
Director Rekha Prajapati
Genre Love
Publisher Rohit Raval

Shree Ramdoot Music Songs Lyrics

Song Singers
JATA JATA EKVAR VICHARI LEJO Dhaval Barot
BEWAFA TARI BEWAFAI MA EK DI JIV MARO JASE Shital Thakor
Paheli Var Jyare Pyar Thay Chhe Shital Thakor
Judai Na Dard Sahevata Nathi Aryan Barot
Maa Aabaru Tara Hath Ma Dev Pagli
Tu Game Te Kare Mane Farak Na Pade Aryan Barot

FAQs

Which album or label is Tara Mara Prem Ni Vato from?
Tara Mara Prem Ni Vato is from Shree Ramdoot Music.
Who sang the song Tara Mara Prem Ni Vato?
The song Tara Mara Prem Ni Vato was sung by Sagar Purabiya.
Who composed the music for Tara Mara Prem Ni Vato?
The music for Tara Mara Prem Ni Vato was composed by Rekha Prajapati.
Who wrote the lyrics of Tara Mara Prem Ni Vato?
The lyrics for Tara Mara Prem Ni Vato were written by Amit Barot.
What genre is Tara Mara Prem Ni Vato?
Tara Mara Prem Ni Vato is a Gujarati Love song.

Related songs

PDF