TARE JAVU HOY TO JAA LYRICS | KAJAL MAHERIYA
TARE JAVU HOY TO JAA is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
હો… તારે જવું હોય તો જા
હો… તારે જવું હોય તો જા પણ યાદ રાખજે
તને આલી મેં રજા પણ યાદ રાખજે
તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી
તારો વેટ કરું એવો મારે પણ ટાઈમ નથી
હો… તારે જવું હોય તો જા પણ યાદ રાખજે
અરે ઓ બેવફા તારીખ લખી રાખજે
તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી
તારો વેટ કરું એવો મારે પણ ટાઈમ નથી
તારા વિના રહી ના શકું એ તારી ભૂલ છે
તારી બેવફાઈ હસતા હસતા કબુલ છે
એક દાડો આવશે આંખો તારી રે ખુલશે
પણ એ દાડે બકા મોડું રે થઇ જશે
હો… ભૂલી જાય કે યાદ તું રાખે
હવે મને કઇ ફરક ના પડે
તારી યાદમાં જીવું એવો મારે પણ ટાઈમ નથી
તારો વેટ કરું એવી મારે કોઈ ગરજ નથી
હો… તને રાખતા ન આવડયું અફસોસ તું કરે
મારા જેવો પ્રેમ તો કિસ્મત થી મળે
જા તારા જેવા બેવફા તને પણ મળશે
યાદ કરી મને તારી આંખો પણ રડશે
પાછો ફરે કે પગમાં પડે
હવે મને કઇ ફરક ના પડે
તને માફ હું કરું એવો મારે પણ ટાઈમ નથી
ફરી પ્રેમ કરું એવી હું પણ ગોડી નથી
વાત મારી તું માઈન્ડ માં રાખજે
મારી હોમું તું ભૂલથી ના આવજે
તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી
તારી રાહ જોવું એવો મારે પણ ટાઈમ નથી
ફરી પ્રેમ કરું એવી હું પણ ગોડી નથી.
Ho… Tare javu hoy to jaa
Ho… Tare javu hoy to jaa pan yaad rakhaje
Tane aali me raja pan yaad rakhaje
Tari yaad ma radu aevo mare pan time nathi
Taro wait karu aevo mare pan time nathi
Ho… Tare javu hoy to jaa pan yaad rakhaje
Are ao bewafa tarikh lakhi rakhaje
Tari yaad ma radu aevo mare pan time nathi
Taro wait karu aevo mare pan time nathi
Tara vina rahi na shaku ae tari bhul chhe
Tari bewafai hasta hasta kabul chhe
Aek dado aavshe ankho tari re khulshe
Pan ae dade baka modu re thai jashe
Ho… Bhuli jay ke yaad tu rakhe
Have mane kai farak na pade
Tari yaad ma radu aevo mare pan time nathi
Taro wait karu aevi mare koi garaj nathi
Ho… Tane rakhata na aavdyu afsos tu karish
Mara jevo prem to kismat thi male
Ja tara jeva bewafa tane pan malshe
Yaad kari mane tari ankho pan radshe
Pachho fare ke pag ma pade
Have mane kai farak na pade
Tane maf karu aevo mare pan time nathi
Fari prem karu aevi hu pan godi nathi
Vat mari tu mind ma rakhje
Mari homu tu bhul thi na aavje
Tari yaad ma radu aevo mare pan time nathi
Tari rah jovu aevo mare pan time nathi
Fari prem karu aevi hu pan godi nathi.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |