Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Taro Maro Prem Hacho Jonta Nathi Lyrics | Kajal Maheriya

Written by Gujarati Lyrics

હો તારા મારા..હે તારા મારા
હો તારા મારા..હે તારા મારા
તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી
તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી
એ તારો મારો પ્રેમ હાચો જોણતા નથી

હા.તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી
તારો મારો પ્રેમ હાચો જોણતા નથી
એ જોણતા નથી રે વાત મોનતા નથી
જોણતા નથી રે વાત મોનતા નથી
એ તને મને, હા મને તને
તને મને એક બીજા સાથે જોઈ શકતા નથી
તારો મારો પ્રેમ હાચો જોણતા નથી
હો તારો મારો પ્રેમ હાચો જોણતા નથી

હો તારી ને મારી આ પ્રીત છે સાચી
બિક લાગે છે તૂટી જાય ના એ પાછી
હો તારી હતી હું તારી રહેવાની
તારા થી છેટી હું ના કદી પડવાની

હો તને મને, હા તને મને
તને મને કેમ એ લોકો મળવા દેતા નથી
તારો મારો પ્રેમ હાચો જોણતા નથી
એ તારો મારો હાચો પ્રેમ જોણતા નથી

હો મારી આંખોં માં છે તસ્વીર તારી
તું મારો રાજા ને હું તારી રાણી
હો..તારી ને મારી આ કેવી છે કહાની
બિક લાગે તારા થી દૂર થઇ જવાની
દૂર થઇ જવાની

હા જોડે જીવશું, જોડે મરશું
જોડે જીવશું ને જોડે મરશું એ સોગંધ ખાધી
ભલે આખી દુનિયા બની જાય વેળી
હા.. તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી
તારો મારો પ્રેમ હાચો જોણતા નથી
હા..તારો મારો પ્રેમ હાચો જોણતા નથી
હાચુ કઉ તારો મારો પ્રેમ હાચો જોણતા નથી

English version

Ho tara mara..he tara mara
Ho tara mara..he tara mara
Tara ne mara gharwada ae monta nathi
Tara ne mara gharwada ae monta nathi
Ae taro maro prem hacho jonta nathi

Ha..tara ne mara gharwada ae monta nathi
Taro maro prem hacho jonta nathi
Ae jonta nathi re vaat monta nathi
Jonta nathi re vaat monta nathi
Ae tane mane, ha mane tane
Tane mane ek bija sathe joi sakta nathi
Taro maro prem hacho jonta nathi
Ho taro maro prem hacho jonta nathi

Ho tari ne mari aa prit che sachi
Bik laage che tooti jaay na ae paachi
Ho tari hati hun tari rahevani
Tara thi chheti hun na kadi padvani

Ho tane mane, ha tane mane
Tane mane kem ae loko madva deta nathi
Taro maro prem hacho jonta nathi
Ae taro maro hacho prem jonta nathi

Ho mari aankhon ma che tasveer tari
Tu maro raja ne hun taari raani
Ho..tari ne mari aa kevi che kahaani
Bik laage tara thi dur thai javaani
Dur thai javaani

Haan jode jivsu, jode marshu
Jode jivsu ne jode marsu ae sogandh khadhi
Bhale aakhi duniya bani jaay veri
Haan.. Tara ne mara gharwada ae monta nathi
Taro maro prem hacho jonta nathi
Haan..taro maro prem hacho jonta nathi
Haachu kau taro maro prem hacho jonta nathi



Watch Video


  • Album: JD Digital
  • Singer: Kajal Maheriya
  • Director: Ravi-Rahul
  • Genre: Love
  • Publisher: JD Digital

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!