VALAM TARI YAAD LYRICS | KISHAN RAWAL, ANITA RANA
VALAM TARI YAAD is a Gujarati Love song voiced by Kishan Rawal from B S FILMS OFFICIAL. The song is composed by Anita Rana, with lyrics written by Shankar Prajapati.
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ફરી આજે આવી વાલમ તારી યાદ
ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ
ફરી આજે આવી વાલમ તારી યાદ
હો રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા
રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા
થઇ મુલાકાતો ને વર્ષો વીતી ગયા
ના વાયદા બતાઉં આવું છું તારી પાસ
ના વાયદા બતાઉં આવું છું તારી પાસ
અમને પણ આવે વાલમ તારી યાદ
હો અમને પણ આવે વાલમ તારી યાદ
હું પૂછું મારા દિલ ને જવાબ ના મડે
યાદ કરી ને મારી આંખ પણ રડે
હો તું પણ સમજે ને હું પણ સમજુ છું
તોયે મળવાની ફરિયાદ હું કરું છું
હો તારી ને મારી આ હાલત કેવી છે
તારી ને મારી આ હાલત કેવી છે
તને જોવાની મને આદત પડી છે
આ આંખ મારી તરસે થાય ક્યારે મુલાકાત
આ આંખ મારી તરસે થાય ક્યારે મુલાકાત
અમને પણ આવે વાલમ તારી યાદ
હો અમને પણ આવે વાલમ તારી યાદ
હો દૂર હતા તોયે તમે દિલ માં રહ્યા છો
અમારી યાદો માં તમે પણ રડ્યા છો
હો રોકી ના શકે હવે કોઈ મજબૂરી
પૂરી થશે કહાની પ્રેમ ની અધૂરી
હો અમને ભરોસો કે તમે પાછા આવશો
અમને ભરોસો કે તમે પાછા આવશો
કરેલા વાયદા તમે તો નિભાવશો
મારા દિલ માં સમાયી વાલમ તારી યાદ
મારા દિલ માં સમાયી વાલમ તારી યાદ
મળવાને કરશું કુદરત ને ફરિયાદ
હો રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા
રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા
થયે મુલાકાતો ને વર્ષો વીતી ગયા
ના વાયદા બતાઉં આવું છું તારી પાસ
ના વાયદા બતાઉં આવું છું તારી પાસ
અમને પણ આવે વાલમ તારી યાદ
હો ફરી આજ આવી વાલમ તારી યાદ
હો અમને પણ આવે વાલમ તારી યાદ.
Naa padta tame moda dil kare tamne yaad
Naa padta tame moda dil kare tamne yaad
Naa padta tame moda dil kare tamne yaad
Fari aaje aavi valam tari yaad
Naa padta tame moda dil kare tamne yaad
Fari aaje aavi valam tari yaad
Ho raato viti gayi ne divaso viti gaya
Raato viti gayi ne divaso viti gaya
Thai mulakato ne varsho viti gaya
Naa vayda batau aavu chhu tari paas
Naa vayda batau aavu chhu tari paas
Amne pan aave valam tari yaad
Ho amne pan aave valam tari yaad
Hu puchhu mara dil ne jawab na made
Yaad kari ne mari aankh pan rade
Ho tu pan samje ne hu pan samju chhu
Toye madvaani fariyad hu karu chhu
Ho tari ne mari aa haalat kevi chhe
Tari ne mari aa haalat kevi chhe
Tane jovani mane aadat padi chhe
Aa aankh mari tarse thay kyare mulakaat
Aa aankh mari tarse thay kyare mulakaat
Amne pan aave valam tari yaad
Ho amne pan aave valam tari yaad
Ho dur hata toye tame dil ma rahya chho
Amari yaado ma tame pan radya chho
Ho roki na shake have koi majburi
Puri thashe kahani prem ni adhuri
Ho amne bharoso ke tame pachha aavsho
Amne bharoso ke tame pachha aavsho
Karela vyada tame to nibhavsho
Mara dil ma samayi valam tari yaad
Mara dil ma samayi valam tari yaad
Madvane karshu kudrat ne fariyad
Ho raato viti gayi ne divaso viti gaya
Raato viti gayi ne divaso viti gaya
Thaye mulakato ne varsho viti gaya
Na vayda batau aavu chhu tari paas
Na vayda batau aavu chhu tari paas
Amne pan aave valam tari yaad
Ho fari aaj aavi valam tari yaad
Ho amne pan ave valam tari yaad.
Video
Song details
B S FILMS OFFICIAL Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Unjha Ni Maa Umiya Nandi Par Asvaar | Priti Patel |
FAQs
Which album or label is VALAM TARI YAAD from?
Who sang the song VALAM TARI YAAD?
Who composed the music for VALAM TARI YAAD?
Who wrote the lyrics of VALAM TARI YAAD?
What genre is VALAM TARI YAAD?
Related songs
Meera Ne Madhavno Raas Lyrics | Aditya Gadhvi, Jahnvi Shrimankar
Mari Mata Ni Home Koina Chana Aave Na Lyrics | Kajal Dodiya | Ram Audio
Shankar Bhoda Ramva Aavo Lyrics | Vijay Suvada | Studio Saraswati Official
Roj Tara Gomda Na Ota Maru Chhu Lyrics | Rakesh Barot | Prutha Digital
PAHELO VARSAD LYRICS ગુજરાતી માં | KISHAN RAVAL
PAHELO VARSAD LYRICS