Skip to content
Gujarati Lyrics

અમી ભરેલી નજરુ રાખો| Ami Bhareli Najru Rakho lyrics

Ami Bhareli Najru Rakho lyrics — Lyrics

Gujarati Bhajan 88 views June 27, 2023
PDF

અમી ભરેલી નજરુ રાખો,
મેવડના શ્રીનાથજી
દર્શન આપ દુખડા કપો,
મેવાડ ના શ્રીનાથજી.
અમી ભરેલી નજરુ રાખો…

ચરણ કમલ મા શીશ નામવી,
વંદન કરુ શ્રીનાથજી,
દયા કરીને ભક્તિ દેજો…….2,
મેવદના શ્રીનાથજી,
અમી ભરેલી નજરુ રાખો…

હુ દુખિયારો તારે,
અવિ ઉભો મહારાજ રે,
આશિષ દેજો ઘરમા લેજો……2,
મેવડના શ્રીનાથજી,
અમી ભરેલી નજર રાખો…

તમરા ભરોસે જીવન નૈયા,
હાંકી રહ્યો શ્રીનાથજી,
બની સુકની પાર ઉતારો…..2,
મેવદના શ્રીનાથજી,
અમી ભરેકી મજારુ રાખો…

ભક્ત તમારો કરે વિનંતિ,
સંભાલજો શ્રીનાથજી,
મુજ આંગલીયે વાસ તામારો…..2,
મેવાડ ના શ્રીનાથજી,
અમી ભરેલી નજ્જુ રાખો…

Ami Bhareli Najru Rakho,
Mewadna Shrinathji
Darshan Aapo Dukhda Kaapo,
Mewaad na Shrinathji.
Ami Bhareli Nazru Rakho…

Charan Kamal Ma Shish Namavi,
Vandan Karu Shreenathji,
Daya Karine Bhakti Dejo…….2,
Mevadna Srinathji,
Ami Bhareli Najaru Raakho…

Hu Dukhiyaro Taare,
Avi Ubho Maharaj Re,
Aashish Dejo Urama Lejo……2,
Mewadna Shrinathji,
Ami Bhareli Najru Rakho…

Tamara Bharose Jivan Naiya,
Hanki Rahyo Srinathaji,
Bani Sukani Paar Utaaro…..2,
Mevadna Shreenathji,
Ami Bhareki Majaru Raakho…

Bhakt Tamaro Kare Vinanti,
Sambhalajo Shrinathji,
Muj Aangaliye Vaas Tamaaro…..2,
Mewad na Shrinathji,
Ami Bhareli Najzu Rakho…

Share this song

Video

Related songs

PDF