Skip to content
Gujarati Lyrics

પત્ની : શુ બનાઉં

Gujarati Status 12 views August 20, 2021
PDF

પત્ની : શુ બનાઉં આજે ??

પતિ : કોશિશ કર કોરોના ની વેકસીન બનતી હોય તો…

*જોરદાર જવાબ…*

પત્ની : તમને પરણી ગઈ એમા ટેલેન્ટ પૂરું થઈ ગયું બાકી બનાવી નાંખી હોત.

*તબલા તોડ જવાબ…*

પતિ : ટેલેન્ટ પાછું આવી જતું હોય તો છુટાછેડા આપવા તૈયાર છું,
આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે.
🙊😂🤣🤣🤣

Share this song

Related songs

PDF