મારે લગની લાગી છે ઘનશ્યામની જી હો| MAARE LAGANI LAAGI Lyrics
MAARE LAGANI LAAGI Lyrics — Lyrics
મારે લગની લાગી છે ઘનશ્યામની જી હો,
નહિ રે ડરું લોક લાજ થી રે,
મારે રટણ લાગી છે એના નામ ની જી હો,
નિર્ભય થાઈ હુ તો આજ થી રે.
મારે લગની લાગી…………………….[1]
મારા પ્રાણ ના જીવન ઘનશ્યામ છે……2
{ મારે સુખ સંપત એનુ નામ છે જી હો
નહિ રે ડરું લોક લાજ થી રે }……2
મારે લગની લાગી…………………….[2]
હે મારે એક આસ છે ઘનશ્યામ ની……2
{ હુ તો માલા જપુ છુ એના નામ ની જી હો
નહિ રે ડરું લોક લાજ થી રે }……2
મારે લગની લાગી…………………….[3]
મારે સર્વ સૃષ્ટિ ઘનશ્યામ છે…..2
{મારે એ વિના બધુ હરામ છે જી હો
નહિ રે ડરું લોક લાજ થી રે }……2
મારે લગની લાગી…………………….[4]
મારે ઇષ્ટ ઘનશ્યામ સુખ ધામ છે….2
{ પ્રેમાનંદ જોઈ પૂરણ કામ છે જી હો
નહિ રે ડરું લોક લાજ થી રે }……2
મારે લગની લાગી…………………….[5]
MAARE LAGANI LAAGI CHHE GHANSHYAAMNI JI HO,
NAHI RE DARU LOK LAAJ THI RE,
MAARE RATANAA LAAGI CHHE ENA NAAM NI JI HO,
NIRBHAI THAI HU TO AAJ THI RE.
MAARE LAGANI LAAGI…………………….[1]
MAARA PRAAN NA JIVAN GHANSHYAAM CHE……2
{ MAARE SUKH SAMPAT ENU NAAM CHHE JI HO
NAHI RE DARU LOK LAAJ THI RE }……2
MAARE LAGANI LAAGI…………………….[2]
HE MAARE EK AAS CHHE GHANSHYAAM NI……2
{ HU TO MAALA JAPU CHHU ENA NAAM NI JI HO
NAHI RE DARU LOK LAAJ THI RE }……2
MAARE LAGANI LAAGI…………………….[3]
MAARE SARV SRUSHTI GHANSHYAAM CHHE…..2
{MAARE E VINA BADHU HARAAM CHHE JI HO
NAHI RE DARU LOK LAAJ THI RE }……2
MAARE LAGANI LAAGI…………………….[4]
MAARE ISHT GHANSHYAAM SUKH DHAAM CHE….2
{ PREMAANAND JOI PURAN KAAM CHHE JI HO
NAHI RE DARU LOK LAAJ THI RE }……2
MAARE LAGANI LAAGI…………………….[5]
Video
Related songs
Ajvada Karje Ambe Maa Lyrics | Dev Pagli | Ekta Sound
Dhyan dhar hari tanu alp mati aalasu Lyrics in Gujarati by Narsinh Mehta
ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે|Gopijan na re praan Lyrics
Gopijan na re praan Lyrics
પધારો લાલ લટકાળા લે’રી લટકાળા| Padharo laal latkala laheri Lyrics
Padharo laal latkala laheri Lyrics