હાલરડાં હુ ગાવુ મારા લાલ ને જુલાવુ|HALARDA HU GAAVU MARA LAAL NE JULAVU Lyrics
HALARDA HU GAAVU MARA LAAL NE JULAVU Lyrics — Lyrics
હાલરડાં હુ ગાવુ મારા લાલ ને જુલાવુ,
ઝુલો જુલો પરણિયમ લાલ છે.
ગિરધર મારો દયો ને પટલે બેસી નાયો
હે ચંદા ચંદા ચોલી ગિરિધરની રાધા ગોરી
જુલો જુલો પરણિયમ લાલ છે,
હાલરડાં હુ ગાવુ…
ગિરધર મારો રસિયો ને મધુર મધુર હસિયો
હે અગર ચંદન ની ચોટી ગિરધરની રાધા મોતી
જુલો જુલો પરણિયમ લાલ છે,
હાલરડાં હુ ગાવુ…
સાવ સોનાની જારી ગીરીધરને રાધા પ્યારી
રાધાને હાથે ચૂડો એનો ગિરધરવર છે રૂડો
જુલો જુલો પરણિયમ લાલ છે,
હાલરડાં હુ ગાવુ…
ઓલી વ્રજ ની ગોપી આવે એના જબલા ટોપી લાવે
ગિરિધરને માખણ વલુ એતો બોલે કાલુ કાલુ
જુલો જુલો પરણિયમ લાલ છે,
હાલરડાં હુ ગાવુ…
HALARDA HU GAAVU MARA LAAL NE JULAVU,
JULO JULO PARNIYAMA LAAL CHE.
GIRIDHAR MARO DAYO NE PATLE BESI NAAYO
HE CHANDA CHANDA CHOLI GIRIDHARNI RADHA GORI
JULO JULO PARANIYAMA LAAL CHE,
HALARDA HU GAAVU…
GIRIDHAR MARI RASIYO NE MADHUR MADHUR HASIYO
HE AGAR CHANDAN NI CHOTI GIRIDHARNI RADHA MOTI
JULO JULO PARANIYAMA LAAL CHE,
HALARDA HU GAAVU…
SAAV SONANI JAARI GIRIDHARNE RADHA PYAARI
RADHANE HATHE CHUDO ENO GIRIDHARVAR CHE RUDO
JULO JULO PARANIYAMA LAAL CHE,
HALARDA HU GAAVU…
OLI VRAJ NI GOPI AAVE ENA JABALA TOPI LAAVE
GIRIDHRNE MAAKHAN VALU ETO BOLE KALU KALU
JULO JULO PARANIYAMA LAAL CHE,
HALARDA HU GAAVU…
Video
Related songs
Manav Nade Che Manvi Ne Gujarati Bhajan Lyrics
Huto Chali Bharva Ne Pani Lyrics Desi gujarati Bhajan Lyrics
MARA RAGHAV NE KEJO LYRICS | ALPA PATEL
Akhil Brahmand Ma Ek Tu Lyrics | Hemant Chauhan | Bhane Narsaiyo
રાણાજી અમે ગોવિંદ ના ગૂણ ગાશું |Ranaji ame Govind na Gun Gashu Lyrics
Ranaji ame Govind na Gun Gashu Lyrics