વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા
કોને કોને દિથેલા હરિ ઓમ વિઠ્ઠલા
મથુરામા અવેલા હરિ ઓમ વિઠ્ઠલા
વાસુદેવ દેતેલા હરિ ઓમ વિઠ્ઠલા
ગોકુલ માં અવેલા હરિ ઓમ વિઠ્ઠલા
નંદબાવા યે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
મેવડ માં અવેલા હરિ ઓમ વિઠ્ઠલા
મીરા બાઈ યે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
જૂનાગઢ મા અવેલા હરિ ઓમ વિઠ્ઠલા
નરસિહ મહેતા યે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
વિરપુરમા અવેલા હરિ ઓમ વિઠ્ઠલા
લજરામે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
English version
VITTHAL VITHAL VITTHALA HARI OM VITTHALA
KONE KONE DITHELA HARI OM VITTHALA
MATHURAMA AVELA HARI OM VITTHALA
VASUDEVE DETHELA HARI OM VITTHALA
GOKUL MA AVELA HARI OM VITTHALA
NANDBAVA YE DITHELA HARI OM VITTHALA
MEVAD MA AVELA HARI OM VITTHALA
MIRA BAI YE DITHELA HARI OM VITTHALA
JUNAGADH MA AVELA HARI OM VITTHALA
NARSIH MEHTA YE DITHELA HARI OM VITHALA
VIRPURMA AVELA HARI OM VITTHALA
LAJARAME DITHELA HARI OM VITTHALA