Araj kare che mira rankdai ubhi ubhi Lyrics in Gujarati by Meerabai
અરજ કરે છે મીરા રાંકડી
અરજ કરે છે મીરા રાકડી ઉભી ઉભી
અરજ કરે છે મીરા રાકડી…
મિનુવર સ્વામી મારા મંદિરે પધારો વાલા
સેવા કરીશ દિન રાતડી ઉભી ઉભી
અરજ કરે છે મીરા રાંકડી…
ફૂલના હાર વહાલા ફૂલના ગજરા કરુ
ફૂલના તોરા ફૂલ પાંખડી ઉભી ઉભી
અરજ કરે છે મીરા રાંકડી…
બાઇ મિરા કહે પ્રભુ ગિરધરના ગુણ વાલા
તમને જોઇ ઠરે મારી આંખડી ઉભી ઉભી
અરજ કરે છે મીરા રાંકડી…
Araj kare che mira rankdai ubhi ubhi
Araj kare che…
Munivar swami mara mandire padharo vala
Seva karish din raatadi ubhi ubhi
Araj kare che…
Fool na haar vaala foolna gajara karu
Ful na tora ful paankhadi ubhi ubhi
Araj kare che…
Bai meera kare prabhu giradhar na gun vala
Tamane joine thare maari aankhadi ubhi ubhi
Araj kare che…
Related songs
He Manav Vishwas Karile Gujarati Bhajan Lyrics
He Ji Tara Anganiya Puchhine Koi Aave Gujarati Bhajan Lyrics
He Ji Eva Gun to Govind Na Gavaana Lyrics in Gujarati
ગરવા પાટે પધારો ગુણપતિ | garava paate padharo gunpati Lyrics
garava paate padharo gunpati Lyrics