Skip to content
Gujarati Lyrics

JINDAGI PREM NA PANJARE PURANI LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 10 views September 26, 2023
PDF

JINDAGI PREM NA PANJARE PURANI is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Sunil Vagheshwari, with lyrics written by Vishal Vagheshwari.

હો તારી બેવફાઈ એ તલવાર તાની
હો તારી બેવફાઈ એ તલવાર તાની
તારી બેવફાઈ એ તલવાર તાની
યાદો ના કાયદે ફસાની
કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી
એ જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી

ઇશ્ક ની અદાલતમાં ગુનેગાર છુ
તારી યાદો માંથી તડીપાર છુ
ઇશ્ક ની અદાલતમાં ગુનેગાર છુ
તારી યાદો માંથી તડીપાર છુ

હો મારી આ વેદના તો કોઈએ ના જાણી
મારી આ વેદના તો કોઈએ ના જાણી
એવી તો સજા રે લખા ની
કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી
હો કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી

હો કરી દિધા હાજર મે પ્રેમ ના પુરવા
જીતી ગયા તોય બધા જૂઠ ના રે દાવા
હો બચ્યું નથી કશુ મારા દિલ ને હમજાવા
રડતી આંખો ને આવે કોન રે હસવા

હો બેકસૂર છુ હુ તોય લાચાર છું
મોહબત ની બાજી હારી જનાર છું
બેકસૂર છુ હુ તોય લાચાર છું
મોહબત ની બાજી હારી જનાર છું

હો હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાની
હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાની
જુદાઈ ની આગ મા સમાણી
કે જીંદગી પ્રેમ ના પંજરે પુરાણી
હો કે જીંદગી પ્રેમ ના પંજરે પુરાણી

હો હમસફર ગણીને એની હારે સફર ખેડી
આવી રે તકદીર માં ગુલામી ની રે બેડી
કાળજા કપાય એવી વાત એને છેડી
જૂઠ ને ફરેબ થી એ લેતો મને ઘેરી

હો જુલ્મ ની જંજીરોમાં જકડાઈ છુ
પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ
જુલ્મ ની જંજીરોમાં જકડાઈ છુ
પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ

હો જાને પારેવડા ની પંખ રે કપાણી
જાને પારેવડા ની પંખ રે કપાણી
મોત ની બાહો માં સમાની
કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી
હો જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી
કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી

Ho tari bewafai ae talvar tani
Ho tari bewafai ae talvar tani
Tari bewafai ae talvar tani
Yaado na kayade fasani
Ke Jindagi prem na panjare purani
Ae jindagi prem na panjare purani

Ishq ni adalat ma gunegar chu
Tari yaado mathi tadipar chu
Ishq ni adalat ma gunegar chu
Tari yaado mathi tadipar chu

Ho mari aa vedana to koiye na jani
Mari aa vedana to koiye na jani
Avi to saja re lakha ni
Ke jindagi prem na panjare purani
Ho ke jindagi prem na panjare purani

Ho kari didha hajar me prem na purava
Jiti gaya toy badha juth na re dava
Ho bachyu nathi kasu mara dil ne hamjava
Radti aankho ne aave kon re hasava

Ho bekasoor chu hu toy lachar chu
Mohabat ni baji hari janar chu
Bekasoor chu hu toy lachar chu
Mohabat ni baji hari janar chu

Ho have to prem keri jyot re bujani
Have to prem keri jyot re bujani
Judai ni aag ma samani
Ke jindagi prem na panjare purani
Ho ke jindagi prem na panjare purani

Ho humsafar ganine eni hare safar khedi
Aavi re takdir ma gulami ni re bedi
Kalaja kapay evi vat ene chedi
Juth ne fareb thi ae leto mane gheri

Ho julm ni janjiro ma jakdai chu
Pap karyu hoy em vagovai chu
Julm ni janjiro ma jakdai chu
Pap karyu hoy em vagovai chu

Ho jane parevda ni pankh re kapani
Jane parevda ni pankh re kapani
Mot ni baho ma samani
Ke jindagi prem na panjare purani
Ho jindagi prem na panjare purani
Ke jindagi prem na panjare purani

Share this song

Video

Song details

Genre Sad
Publisher Bharat Rami

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is JINDAGI PREM NA PANJARE PURANI from?
JINDAGI PREM NA PANJARE PURANI is from Saregama Gujarati.
Who sang the song JINDAGI PREM NA PANJARE PURANI?
The song JINDAGI PREM NA PANJARE PURANI was sung by Kajal Maheriya.
Who composed the music for JINDAGI PREM NA PANJARE PURANI?
The music for JINDAGI PREM NA PANJARE PURANI was composed by Sunil Vagheshwari.
Who wrote the lyrics of JINDAGI PREM NA PANJARE PURANI?
The lyrics for JINDAGI PREM NA PANJARE PURANI were written by Vishal Vagheshwari.
What genre is JINDAGI PREM NA PANJARE PURANI?
JINDAGI PREM NA PANJARE PURANI is a Gujarati Sad song.

Related songs

PDF