મુખ માં મોરલી ને કાખ માં ઝોલી
મુખ માં મોરલી ને કાખ માં ઝોલી
માથે ઉપાડયો કાળો નાગ જોગી બાવા
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
મુખ માં મોરલી ને કાખ માં ઝોલી
માથે ઉપાડયો કાળો નાગ જોગી બાવા
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
હો જોગી બાવા ને ઉતારા ઓરડા
જોગી બાવા ને ઉતારા ઓરડા
જોગણ ને મેળી કેરા મોલ જોગી બાવા
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
મુખ માં મોરલી ને કાખ માં ઝોલી
માથે ઉપાડયો કાળો નાગ જોગી બાવા
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
જોગી બાવા જોગણ બનાવી મને આજ
English version
Mukh ma morli ne kakh ma zoli
Mukh ma morli ne kakh ma zoli
Mathe upadyo kalo nag jogi bava
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Mukh ma morli ne kakh ma zoli
Mathe upadyo kalo nag jogi bava
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Ho jogi bava ne utara orda
Jogi bava ne utara orda
Jogan ne meli kera mol jogi bava
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Mukh ma morli ne kakh ma zoli
Mathe upadyo kalo nag jogi bava
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Jogi bava jogan banavi mane aaj
Download This Lyrics PDF
Watch Video
- Album: Rasiyo Rupalo
- Singer: Shital Thakor
- Director: Vibes Musika
- Genre: Garba
- Publisher: Vibes Musika