Skip to content
Gujarati Lyrics

NAFRAT NE LAYAK THAI GAYA LYRICS | RAKESH BAROT

Gujarati Song 4 views December 18, 2021
PDF

NAFRAT NE LAYAK THAI GAYA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Hitesh Sobhasan.

જે પ્રેમ ને લાયક હતા એ…
નફરત ને લાયક થઇ ગયા

હો… હારે હરવા ફરવા વાળા મનનાં મેલા થઇ ગયા
હો… હારે હરવા ફરવા વાળા મનનાં મેલા થઇ ગયા
દિલથી દિલમાં રેવા વાળા દિલનાં વેરી થઇ ગયા

જે પ્રેમ ને લાયક હતા એ નફરત ને લાયક થઇ ગયા
હો… જે પ્રેમ ને લાયક હતા એ નફરત ને લાયક થઇ ગયા

ઓ શું કેવું એમને જે કસામાં એ ના રહ્યા
શું કેવું એમને જે કસામાં એ ના રહ્યા
નસીબ ઉપર પોણી ફેરવી ને જતા રહ્યા

જે પ્રેમ ને લાયક હતા એ નફરત ને લાયક થઇ ગયા
હો… જે પ્રેમ ને લાયક હતા એ નફરત ને લાયક થઇ ગયા

ઓ માંગ્યો હતો પ્રેમ થોડો એનાથી… અમે એનાથી
બાંધી લીધો મને એમને વેરથી
માંગ્યો હતો પ્રેમ થોડો એનાથી… અમે એનાથી
બાંધી લીધો મને એમને વેરથી

ઓ મોઢે હારુ બોલવા વાળા નેકળ્યા દગાળા
મોઢે હારુ બોલવા વાળા નેકળ્યા દગાળા
દિલમાં કોટા મને દગા ના રે વાગ્યા

જે પ્રેમ ને લાયક હતા એ નફરત ને લાયક થઇ ગયા
હો… જે પ્રેમ ને લાયક હતા એ નફરત ને લાયક થઇ ગયા

હો… લાખ ના સપના કર્યાં રાખ ના… તમે રાખ ના
કેમ આવું કરી રહ્યા તમે હખ ના
હો… લાખ ના સપના કર્યાં રાખ ના… કર્યાં રાખ ના
કેમ આવું કરી તમે રહ્યા હખ ના

ઓ જા તારું હારુ થાય અમે ક્યાં છે રોક્યા
જા તારું હારુ થાય અમે ક્યાં છે રોક્યા
કહીદો ને અમે તમને ક્યારે ટોક્યા

જે પ્રેમ ને લાયક હતા એ નફરત ને લાયક થઇ ગયા.

Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya

Ho… Hare harva farva vala
Man na mela thai gaya
Ho… Hare harva farva vala
Man na mela thai gaya
Dil thi dil ma reva vala dil na veri thai gaya

Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya
Ho… Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya

O shu kevu aemne je kasha ma ae na rahya
Shu kevu aemne je kasha ma ae na rahya
Nasib upar poni fervi ne jata rahya

Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya
Ho… Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya

O mangyo hato prem thodo aenathi… Ame enathi
Bandhi lidho mane aemne ver thi
Mangyo hato prem thodo aenathi… Ame enathi
Bandhi lidho mane aemne ver thi

O modhe haru bolva vala nekalya dagala
Modhe haru bolva vala nekalya dagala
Dil ma kota mane daga na re vagya

Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya
Ho… Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya

Ho laakh na sapna karya raakh na… Tame raakh na
Kem aavu kari rahya tame hakh na
Ho laakh na sapna karya raakh na… Karya raakh na
Kem aavu kari rahya tame hakh na

O ja taru haru thay ame kya chhe rokya
Ja taru haru thay ame kya chhe rokya
Kahi do ne ame tamne kyare tokya

Je prem ne layak hata ae…
Nafrat ne layak thai gaya.

Share this song

Video

Song details

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is NAFRAT NE LAYAK THAI GAYA from?
NAFRAT NE LAYAK THAI GAYA is from Saregama Gujarati.
Who sang the song NAFRAT NE LAYAK THAI GAYA?
The song NAFRAT NE LAYAK THAI GAYA was sung by Rakesh Barot.
Who composed the music for NAFRAT NE LAYAK THAI GAYA?
The music for NAFRAT NE LAYAK THAI GAYA was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of NAFRAT NE LAYAK THAI GAYA?
The lyrics for NAFRAT NE LAYAK THAI GAYA were written by Hitesh Sobhasan.
What genre is NAFRAT NE LAYAK THAI GAYA?
NAFRAT NE LAYAK THAI GAYA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF