Skip to content
Gujarati Lyrics

ROM KYARE BHEDA KARAVE LYRICS | VINAY NAYAK

Gujarati Song 18 views March 27, 2023
PDF

ROM KYARE BHEDA KARAVE is a Gujarati Love song voiced by Vinay Nayak from Zee Music Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Manu Rabari.

હાય… તારા વીના મારે કેમ કરી જીવવું
અરે તારા વીના મારે કેમ કરી જીવવું
તારા વીના મારે કેમ કરી જીવવું
ક્યારે મળવા તું આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે

દિલનું આ દર્દ હવે કોને મારે કહેવું
દિલનું આ દર્દ હવે કોને મારે કહેવું
યાદો તારી બઉ રડાવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે

હો… દિલને તું વ્હાલી તમને છે મળવું
પણ આ લેખ સાથે કેમ કરી લડવું
હો… યાદ કરી તમને ક્યાં સુધી રડવું
પણ આ લેખ સાથે કેમ કરી લડવું

અરે તારા વીના મારે કેમ કરી જીવવું
તારા વીના મારે કેમ કરી જીવવું
ક્યારે મળવા તું આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે

વર્ષો વિરહના વીત્યા તારી યાદમાં
તારો ઇન્તજાર છે મારા શ્વાસે શ્વાસમાં
હાય… દર્દ આ દિલનું વરસે મારી આંખમાં
સપનું મળવાનું રહી ગયું છે વાટમાં

હો.. કોણ આ દિલને સમજાવે
મારો રામ ક્યારે ભેળા કરાવે

હાય… ધડકન વીના કેમ દિલને ધડકવું
ધડકન વીના કેમ દિલને ધડકવું
ક્યારે મળવા તું આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
હો… મારો રોમ ક્યારે ભેળા કરાવે

હો… કેમ મારા લેખમાં જુદાઈ લખાણી
કયારે થશે પુરી આ અધુરી કહાણી
હો… આંખોમાં પાણી તારા પ્રેમની નિશાની
જીવ વીના જિંદગી મારી આ જવાની

હો… યાદો મારી આંખોથી વરસે
મારો રોમ ક્યારે ભેળા કરાવે

હાય… તારા વિના મારે જુરી જુરી જીવવું
તારા વિના મારે જુરી જુરી જીવવું
ઘડી મિલનની ક્યારે આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
હો… રોમ ક્યારે ભેળા કરાવે.

Hay… Tara vina mare kem kari jivvu
Are tara vina mare kem kari jivvu
Tara vina mare kem kari jivvu
Kyare malva tu aave
Maro rom kyare bhela karave

Dil nu aa dard have kone mare kahevu
Dil nu aa dard have kone mare kahevu
Yaado tari bau radave
Maro rom kyare bhela karave
Maro rom kyare bhela karave

Ho.. Dil ne tu vhali tamne chhe malvu
Pan aa lekh sathe kem kari ladvu
Ho… Yaad kari tamne kya sudhi radvu
Pan aa lekh sathe kem kari ladvu

Are tara vina mare kem kari jivvu
Tara vina mare kem kari jivvu
Kyare malva tu aave
Maro rom kyare bhela karave

Varsho virah na vitya tari yad ma
Taro intzaar chhe mara shwase shwas ma
Haay… Dard aa dil nu varse mari ankh ma
Sapnu malvanu rahi gayu chhe vat ma

Ho… Kon aa dil ne samjave
Maro rom kyare bhela karave

Hay… Dhadkan vina kem dil ne dhadkavu
Dhadkan vina kem dil ne dhadkavu
Kyare malva tu aave
Maro rom kyare bhela karave
Ho… Maro rom kyare bhela karave

Ho… Kem mara lekh ma judai lakhani
Kyare thashe puri aa adhuri kahani
Ho… Aankho ma pani tara prem ni nishani
Jiv vina zindagi mari aa javani

Ho… Kon aa dil ne samjave
Maro rom kyare bhela karave

Hay… Tara vina mare juri juri jivvu
Tara vina mare juri juri jivvu
Ghadi milan ni kyare aave
Maro rom kyare bhela karave
Maro rom kyare bhela karave
Ho… Rom kyare bhela karave.

Share this song

Video

Song details

Singer Vinay Nayak
Lyricist Manu Rabari
Director Dhaval Kapadiya
Genre Love
Publisher Zee Music Gujarati

Zee Music Gujarati Songs Lyrics

Song Singers
LAGANI Geeta Rabari
KUM KUM Geeta Rabari
GAYA KYA GAYA Vishal Hapor
MARI NAZAR NA HATE Umesh Barot
MARU DIL VAT JOVE Vijay Suvada
ANTAR MA RAKHE Umesh Barot
TAMARI YAAD NE TAME VISRATA NATHI Vijay Suvada
DHABKARO Geeta Rabari
DHABKARO Geeta Rabari
AANKHON NE AARE Javed Ali

FAQs

Which album or label is ROM KYARE BHEDA KARAVE from?
ROM KYARE BHEDA KARAVE is from Zee Music Gujarati.
Who sang the song ROM KYARE BHEDA KARAVE?
The song ROM KYARE BHEDA KARAVE was sung by Vinay Nayak.
Who composed the music for ROM KYARE BHEDA KARAVE?
The music for ROM KYARE BHEDA KARAVE was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of ROM KYARE BHEDA KARAVE?
The lyrics for ROM KYARE BHEDA KARAVE were written by Manu Rabari.
What genre is ROM KYARE BHEDA KARAVE?
ROM KYARE BHEDA KARAVE is a Gujarati Love song.

Related songs

PDF