TAME RAKHJO TAMARU DHYAN LYRICS | BECHAR THAKOR
TAME RAKHJO TAMARU DHYAN is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Jigar Studio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Raghuvir Barot.
હો અમારો તો થોડો એ તમે કર્યો ના વિચાર
હો અમારો તો થોડો એ તમે કર્યો ના વિચાર
અમારો તો થોડો એ તમે કર્યો ના વિચાર
હૂતો થઇ ગયો નિરાધાર
હો તોયે દુઆ દિલની તારો સુખી રે સંસાર
તોયે દુઆ દિલની તારો સુખી રે સંસાર
ભલે થઇ ને ફરું હું લાચાર
હો મારુ થવાનું હોય તે થાય
જીવન માં તારું કદી દિલના દુભાય
મારુ થવાનું હોય તે થાય
જીવન માં તારું કદી દિલના દુભાય
હો માની હતી તને મારી જાન
માની હતી તને મારી જાન
તમે રાખજો તમારૂ ધ્યાન
તમે રાખજો તમારૂ ધ્યાન
હો કઈ વાત નું તને ખોટું રે લાગ્યું
સેને કારણીયે તે દિલ તોડી નાખ્યું
હો સપનું જોયેલું મારુ સપનું જ રહી ગયું
મારુ છોડ પણ હવે તારૂં હારું થઇ ગયું
હો સુખ-દુઃખ ની વાતો કોને જઈને કરશું
આ જિંદગી હવે કેમ કરી જીવશું
હો મને નથી હવે મારુ ભાન
મને નથી હવે મારુ ભાન
તમે રાખજો તમારૂ ધ્યાન
તમે રાખજો તમારૂ ધ્યાન
હો ભલે મને છોડ્યો તને માફ કરી દીધી
કોક દાડો મળો તો મોઢું ના ફેરવતી
અરે ખુશ રેવાનાં દાડા હવે મારા ગયા
જેદી જુદા તમે દીકુ મારા થી થયા
હો અમે યાદ માં તારી જીવી લેશું
તને ખુશ જોઈ જિંદગી જીવી લેશું
હો એને દુઃખ દેતો ના ભગવાન
એને દુઃખ દેતો ના ભગવાન
તમે રાખજો તમારૂ ધ્યાન
તમે રાખજો તમારૂ ધ્યાન
તમે રાખજો તમારૂ ધ્યાન
Ho amaro to thodo ae tame karyo na vichar
Ho amaro to thodo ae tame karyo na vichar
Amaro to thodo ae tame karyo na vichar
Huto thai gayo niradhar
Ho toye duaa dilni taro sukhi re sansar
Toye duaa dilni taro sukhi re sansar
Bhale thai ne faru hu lachar
Ho maru thavanu hoy te thay
Jivan ma taru kadi dilna dubhay
Maru thavanu hoy te thay
Jivan ma taru kadi dilna dubhay
Ho mani hati tane mari jaan
Mani hati tane mari jaan
Tame rakhjo tamaru dhyan
Tame rakhjo tamaru dhyan
Ho kai vaat nu tane khotu re lagyu
Sena kaariniye te dil todi nakhyu
Ho sapnu joyelu maru sapnuj rahi gayu
Maru chhod pan have taru haru thai gayu
Ho sukh dukh ni vato kone jaine karshu
Aa jindagi have kem kari jivshu
Ho mane nathi have maru bhaan
Mane nathi have maru bhaan
Tame rakhjo tamaru dhyan
Tame rakhjo tamaru dhyan
Ho bhale mane chhodyo tane maaf kari didhi
Kok daro malo to modhu na feravti
Khush revana dara have mara gaya
Jedi juda tame diku mara thi thaya
Ho ame yaad ma tari jivi leshu
Tane khush joi jindagi jivi leshu
Ho aene dukh deto na bhagwan
Aene dukh deto na bhagwan
Tame rakhjo tamaru dhayan
Tame rakhjo tamaru dhayan
Tame rakhjo tamaru dhayan
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |