Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

TARA BHAROSE CHIYE LYRICS | KAJAL MAHERIYA

Written by Gujarati Lyrics

હો અમે હાથ આપ્યો તમે સાથ આપજો
તારા ભરોસે છીએ વાત યાદ રાખજો
અમે હાથ આપ્યો તમે સાથ આપજો
તારા ભરોસે છીએ વાત યાદ રાખજો

અમને રોવડાયા તો લાગશે તમને પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
મને જીવનભર તારી જોડે રાખ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
મને છોડતા ના રે તમે મેલ્યા મેતો માં ને બાપ

હો પોની વગર ચાલશે ખાધા વગર ચાલશે
તારા વગર નહિ ચાલે બાકી બધા વગર ચાલશે
રીહાસો તો ચાલશે લડશો તો ચાલશે
છોડતા ના બાકી મારી નાખશો તોય ચાલશે

મારા માટે તો જીવ છો
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અમને સતાવશો તો તમને લાગશે પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ

પ્રેમ ને આપણા લોકો મારે મેણાં
તારાથી મતલબ બાકી ના લેણાં દેણા
હો શીદ મારુ લોકો ના મોઢે ગઈના
તારા સિવાય મને ફરક પડે કોઈ ના

મારા ઘરવાળા બોલે છે ખરાબ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
એ હાથ છોડશો તો લાગશે તમને પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ

હે અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ.

English version

Ho ame haath aapyo tame saath aapjo
Tara bharose chie vaat yaad rakhjo
Ame haath aapyo tame saath aapjo
Tara bharose chiye vaat yaad rakhjo

Amane rovdaya to lagshe tamne paap
Alya tara karaniye re melya meto maa ne baap
Mane jivanbhar tari jode raakh
Alya tara karaniye re melya meto maa ne baap
Mane chodta na re tame melya meto maa ne baap

Ho poni vagar chalase khadha vagar chalase
Tara vagar nahi chale baki badha vagar chalse
Rihaso to chlashe ladsho to chalshe
Chodta naa baki mari nakhsho toy chalase

Mara mate to jiv cho
Alya tara karaniye re melya meto maa ne baap
Amane satavasho to tamane lagashe paap
Alya tara karaniye re melya meto maa ne baap
Alya tara karaniye re melya meto maa ne baap

Prem ne aapana loko mare mena
Tarathi matlab baki na lena dena
Ho shid maru loko na modhe gaina
Tara sivay mane farak pade koi na

Mara gharvala bole che kharab
Alya tara karaniye re melya meto maa ne baap
E haath chodasho to lagashe tamane paap
Alya tara karaniye re melya meto maa ne baap

He alya tara karaniye re melya meto maa ne baap
Alya tara karaniye re melya meto maa ne baap.Watch Video

  • Album: Saregama Gujarati
  • Singer: Kajal Maheriya
  • Director: Jitu Prajapati
  • Genre: Love
  • Publisher: Dhaval Motan

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!