Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

VIVAH LYRICS | RAKESH BAROT

Written by Gujarati Lyrics

પણ હમાચાર મળ્યા મને હવારમાં
અરે રે પણ મેં માન્યું નહિ
પણ દોડી આયો તારી શેરીએ
અરે રે જોયું જાતે મેં ઉભો રહી

ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
હમાચાર બારથી મળ્યા મને એવા

મારા રે વગર બધાને ખબર
મારા રે વગર બધાને ખબર
અમને ના ગણ્યા તમે કઈ કેવા જેવા

હો હાચુ કહી દે ના કરી કેમ જાણ તે
રાખ્યો મુજને કેમ રે અજાણ તે
તું નેકળી ફૂટેલી મને ગઈ તું તો મેલી
નેકળી ફૂટેલી મને ગઈ તું તો મેલી
નેકળી ફૂટેલી મને ગઈ તું તો મેલી
જા રોમ તને બેલી મારો રોમ તને બેલી

તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા

ઓ ફૂલડાં વેરાણા આંગણે તોરણ બંધાણા બારણે
લગ્ન ના ટોણા વિવોહ ના ગોના
જોઈ વાગ્યા ઘાવ દલડે

ઓ ફૂલડાં વેરાણા આંગણે તોરણ બંધાણા બારણે
લગ્ન ના ટોણા વિવોહ ના ગોના
જોઈ વાગ્યા ઘાવ દલડે

ઓ જીવશું અમે મોડ રે પરાણે
મારા પર વીતે એ મન મારુ જાણે
મારુ થવું હોય એ થાય તને બધું મળી જાય
મારુ થવું હોય એ થાય તને બધું મળી જાય
મારુ થવું હોય એ થાય તને બધું મળી જાય
રોમ તને બેલી જા રોમ તને બેલી

તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા

મેંદી ભરેલા હાથ માં જોયા મેં પારકાની સાથમાં
મંગળ વરતાશે જીવ મારો જાશે
જીવવાનું રહ્યું હવે યાદ માં

મેંદી ભરેલા હાથ માં જોયા મેં પારકાની સાથમાં
મંગળ વરતાશે જીવ મારો જાશે
જીવવાનું રહ્યું હવે યાદ માં

તારા મન ની વાત તું જાણે
છોડી ગઈ તું આ જ ખરા ટાણે
તારો સુખી રે સંસાર એવી દુવા મારી યાર
તારો સુખી રે સંસાર એવી દુવા મારી યાર
સુખી રે સંસાર એવી દુવા મારી યાર
રોમ તને બેલી જા રોમ તને બેલી

તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દિવા થાય છે તારા વિવાહ
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા.

English version

Pan hamachar malya mane havarma
Are re pan me manyu nahi
Pan dodi aayo tari sheriae
Are re joyu jate me ubho rahi

Gharni aagal diva thay chhe tara vivah
Tara gharni aagal diva thay chhe tara vivah
Gharni aagal diva thay chhe tara vivah
Hamachar baar thi malya mane eva

Mara re vagar badhane khabar
Mara re vagar badhane khabar
Amane na ganya tame kai keva jeva

Ho hachu kahi de na kari kem jaan te
Rakhyo mujne kem re ajan te
Tu nekali futeli mane gai tu to meli
Nekali futeli mane gai tu to meli
Nekali futeli mane gai tu to meli
Ja rom tane beli maro rom tane beli

Tara gharni aagal diva thay chhe tara vivah
Gharni aagal diva thay chhe tara vivah
Hamachar baar thi malya mane eva
Hamachar baar thi malya mane eva

Ao fulda verana aangne toran bandhana barne
Lagna na tona vivah na gona
Joi vagya ghav dalde

Ao jivshu ame mod re parane
Mara par vite e mann maru jaane
Maru thavu hoy e thay tane badhu mali jaay
Maru thavu hoy e thay tane badhu mali jaay
Maru thavu hoy e thay tane badhu mali jaay
Rom tane beli ja rom tane beli

Tara gharni aagal diva thay chhe tara vivah
Gharni aagal diva thay chhe tara vivah
Hamachar baar thi malya mane eva
Hamachar baar thi malya mane eva

Mendi bharela hath ma joya me parka ni sathma
Mangal vartashe jiv maro jashe
Jivvanu rahyu have yaad ma

Mendi bharela hath ma joya me parka ni sathma
Mangal vartashe jiv maro jashe
Jivvanu rahyu have yaad ma

Tara man ni vaat tu jaane
Chhodi gai tu aa j khara taane
Taro sukhi re sansar evi duva mari yaar
Taro sukhi re sansar evi duva mari yaar
Taro sukhi re sansar evi duva mari yaar
Sukhi re sansar evi duva mari yaar
Rom tane beli ja rom tane beli

Tara gharni aagal diva thay chhe tara vivah
Gharni aagal diva thay chhe tara vivah
Hamachar baar thi malya mane eva
Hamachar baar thi malya mane eva
Hamachar baar thi malya mane eva.



Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Mayur Nadiya
  • Genre: Bewafa (બેવફા)
  • Publisher: Saregama Gujarati

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!