દલડાં ના દુઃખ DALDA NA DUKH LYRICS | GOPAL BHARWAD
DALDA NA DUKH LYRICS — Lyrics
DALDA NA DUKH (દલડાં ના દુઃખ) is a Gujarati Sad song voiced by Gopal Bharwad from RDC Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
ગોઝારો ઢોલ વાગશે મારો જીવ બરસે
હાથે મિંઢોર બાંધશે તું ચોરી એ ચડસે
તને પારકા હારે જોઈ મારી આંખો રડશે
મારી આંખો રડશે
હો કોને કેવા મારા દલડાં ના દુઃખ મારી જાન
હો કોને કેવા મારા દલડાં ના દુઃખ મારી જાન
મારા રાખ માં રોળાશે સજેલા અરમાન
કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હો તમે કાલ થાશો પારકા ગામ ના મેહમાન
નથી રેવાનું મારુ મને કોઈ ભાન
કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હો હૈયું બરસે કે ઠરશે કાલ ખબર પડશે
હૈયું બરસે કે ઠરશે કાલ ખબર પડશે
હો કોને કેસુ મારા દલડાં ના દુઃખ મારી જાન
મારા રાખ માં રોળાશે સજેલા અરમાન
કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હા કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હો મજબૂરી નય હગુ કર્યું છે તને ગમતા
તોય મારી જોડે ખોટા આંહુરા વરહાવતાં
હો સોડવાતા તોય સોગન જૂઠી જૂઠી ખાતા
વાતે વાતે માતાને વચમાં રે લાવતા
હો શુ દેવી બદદુઆ હાચો પ્રેમ હતો મારો
ભૂલ હતી એટલી વિશ્વાસ કર્યો મેં તારો
હો કાયમ યાદ રેસે બેવફા તું મારી હતી જાન
કાયમ યાદ રેસે બેવફા તું મારી હતી જાન
કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હા કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હો પારકાના નામ ની મહેંદી રે રચવસો
સોરે શણગાર સજી માયરા માં આવસો
હો અગ્નિ ની સાક્ષીએ ફરસો ચાર ફેરા
રામ જાણે મારે કેવી હશે વેળા
હો પારકા ના મંગળસુતર તારા ગળે ના જોવાશે
આંખે આહૂ વરહી પડશે દલ ના ટુકડે ટુકડા થાશે
હો મનડું મુંજાય તારા વિના શુ થાશે મારા હાલ
મનડું મુંજાય તારા વિના શુ થાશે મારા હાલ
કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હા કોને કેવા મારા દલડાં ના દુઃખ મારી જાન
મારા રાખ માં રોળાશે સજેલા અરમાન
કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
હા કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન
Gojaro dhol vagse maro jiv barse
Hathe mindhor bandhse tu chori ae chadse
Tane parka hare joi mari aanhko radse
Mari aankho radse
Ho kone keva mara dalda na dukh mari jaan
Ho kone keva mara dalda na dukh mari jaan
Mara rakh ma rodase sajela arman
Kal havar tari aavse jaderi re jaan
Ho tame kal thaso parka gaam na mehman
Nathi revanu maru mane koi bhan
Kal havar tari aavse jaderi re jaan
Ho haiyu barse ke tharse kal khabar padse
Haiyu barse ke tharse kal khabar padse
Ho kone kesu mara dalda na dukh mari jaan
Mara rakh ma rodase sajela arman
Kal havar tari aavse jaderi re jaan
Ha kal havar tari aavse jaderi re jaan
Ho majburi nai hagu karyu se tane gamata
Toy mari jode khota aanhura varhavta
Ho sodava ta toy sogan juthi juthi khata
Vate vate matane vachama re lavata
Ho su devi baddua hacho prem hato maro
Bhul hati etali viswas karyo me taro
Ho kayam yaad rese bewafa tu mari hati jaan
Kayam yaad rese bewafa tu mari hati jaan
Kal havar tari aavse jaderi re jaan
Ha kal havar tari aavse jaderi re jaan
Ho parka na naam ni mehndi re rachavso
Sore sangar saji mayra ma aavso
Ho agni ni sakshi ae pharso char fera
Ram jane mare kevi hase veda
Ho parka na mangar sutar tara gade na jovase
Aankhe aahu varhi padse dal na tukde tukda thase
Ho mandu munjay tara vina su thase mara hal
Mandu munjay tara vina su thase mara hal
Kal havar tari aavse jaderi re jaan
Ha kone keva mara dalda na dukh mari jaan
Mara rakh ma rodase sajela arman
Kal havar tari aavse jaderi re jaan
Ha kal havar tari aavse jaderi re jaan
Kal havar tari aavse jaderi re jaan
Video
Song details
RDC Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Bhulva Mangu | Vinay Nayak |
| Ranbanka Yoddha | Hiral Raval |
| Gamdu Kem Gamtu Nathi | Rahul Aanjana |
| Ja Tari Jaroor Nathi | Vijay Jornang |
| Seher To Seher Gamdu Ae Gamdu | Kajal Prajapati |
| Thakar Ni Daya Dukhda Gaya | Mansi Kumawat |
| Shiv Nandi Ke Sawar | Rakesh Barot |
| Kan Kankardi Na Mar | Sonam Parmar |