Skip to content
Gujarati Lyrics

ફેરા બીજે નઈ ફરે FERA BIJE NAI FARE LYRICS | VIPUL SUSRA

FERA BIJE NAI FARE LYRICS — Lyrics

Gujarati Song 7 views March 19, 2024
PDF

FERA BIJE NAI FARE (ફેરા બીજે નઈ ફરે) is a Gujarati Love song voiced by Vipul Susra from Vipul Susra Official. The song is composed by Jackie Gajjar, with lyrics written by Pankaj Mistry.

હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં પ્રેમ એવો કર્યો એ બીજે ફેરા નઈ ફરે

હો કોઈના કેવા થી એ કદી એ ખોટું પગલું નઈ ભરે
કોઈના કેવા થી એ કોઈ દી ખોટું પગલું નઈ ભરે
મેં સાથ એવો આપ્યો છે ગોડી દગો નઈ કરે

હો પ્રીત ની વેરી દુનિયા ને ચાહત ની સુ ખબર
નથી ચાલતું અમને એક બીજા વગર
પ્રીત ની વેરી દુનિયા ને ચાહત ની સુ ખબર
નથી ચાલતું અમને એક બીજા વગર

હો મને ભરોહો છે જાન મારી ભુલી નય પડે
મને ભરોહો છે જાન મારી ભુલી નય પડે
કોઈ બીજા હરે પૈણવા એ ચોરીયે નય ચડે

હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે
હો મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે

હો નોનપણ માં નેહાર જતા હારે હારે
મન થી મન નો મેળાપ થઇ જ્યો એને મારે
હો એક બીજાનું મુઢુ ના જોઈએ હોજ હવારે
તો તો મૂળ ઑફ થઇ જાય છે અમારે

હો મને હૈયે હેત કરનારી જો ફરી જાય આજે
તો મારી વરસો જુની પ્રીતડી લાજે
હૈયે હેત કરનારી જો ફારી જાય આજે
તો મારી વરસો જુની પ્રીતડી લાજે

હો મારી ઘડિયાળ બોધનારી બીજા ની બંગડી નય પેરે
ઘડિયાળ બોધનારી બીજા ની બંગડી નઈ પેરે
મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નઈ કરે

હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં પ્રેમ એવો કર્યો છે બીજે ફેરા નઈ ફરે
હો મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે

હો મેં પરવા નથી કરી કોઈની એને પામવાને
હારવું પડસે અમારા પ્રેમ સામે ભગવાન ને
હો લાખ કોસીસ કરે લોકો એ નઈ માને
મને આપેલ વચન ભૂલી શકે સાને

હો મોની જાય આ મનખો તો જોડે ફેરા ફરસુ
નઈતો અમે હસતા હસતા મોટ વાળું કરશુ
મોની જાય આ મનખો તો જોડે ફેરા ફરસુ
નઈતો અમે હસતા હસતા મોટ વાળું કરશુ

કોઈ ચડવા કરે તોય એક ની બે નઈ થાય
કોઈ ચડવા કરે તોય એક ની બે નઈ થાય
મન મેલી ને કોઈ પારકાના ઘરે નઈ જાય

હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નઈ કરે
હે લેખકે લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે

Ho bhale darave aa duniya ae koi thi nai dare
Ho bhale darave aa duniya ae koi thi nai dare
Bhale darave aa duniya ae koi thi nai dare
Me prem evo karyo ae bije phera nai phare

Ho koina keva thi ae kadi ae khotu paglu nai bhare
Koina keva thi ae koi di khotu paglu nai bhare
Me sath evo apyo che godi dago nai kare

Ho preet ni veri duniya ne chaht ni su khabar
Nathi chaltu amne ek bija vagar
Preet ni veri duniya ne chaht ni su khabar
Nathi chaltu amne ek bija vagar

Ho mane bharoho che jaan mari bhuli nai pade
Mane bharoho che jaan mari bhuli nai pade
Koi bija hare painva ae choriye nai chade

Ho bhale darave aa duniya ae koi thi nai dare
Bhale darave aa duniya ae koi thi nai dare
Me love evo karyo ke bije lagan nai kare
Ho me love evo karyo ke bije lagan nai kare

Ho nonpan ma nehar jata hare hare
Mann thi mann no medap thai jyo ene mare
Ho ek bijanu mudhu na joiae hoj havare
To to mud off thai jay che amare

Ho mane haiye het karnari jo fari jay aaje
To to mari varso juni preetdi laje
Haiye het karnari jo fari jay aaje
To to mari varso juni preetdi laje

Ho mari ghadiyar bodhnari bija ni bangdi nai pere
Ghadiyar bodhnari bija ni bangdi nai pere
Me prem evo karyo che bije lagan nai kare

Ho bhale darave aa duniya ae koi thi nai dare
Bhale darave aa duniya ae koi thi nai dare
Me prem evo karyo che bije phera nai phare
Ho me love evo karyo ke bije lagan nai kare

Ho me parva nathi kari koini ene pamvane
Harvu padse amara prem same bhagvan ne
Ho lakh kosis kare loko ae nai mane
Mane aapel vachan bhuli sake sane

Ho moni jay aa mankho to jode phera pharsu
Naito ame hasta hasta mot valu karsu
Moni jay aa mankho to jode phera pharsu
Naito ame hasta hasta mot valu karsu

Koi chadava kare toy ek ni be nai thay
Koi chadava kare toy ek ni be nai thay
Man meli ne koi parkana ghare nai jay

Ho bhale darave aa duniya ae koi thi nai dare
Bhale darave aa duniya ae koi thi nai dare
Me prem evo karyo che bije phera nai phare
He lekhke love evo karyo ke bije lagan nai kare

Share this song

Video

Song details

Singer Vipul Susra
Lyricist Pankaj Mistry
Director Jackie Gajjar
Genre Love
Publisher Maulik Desai

Vipul Susra Official Songs Lyrics

Song Singers
ROI ROI OSU LAL NA KARSHO Vipul Susra
MARA KANUDA NO BIRTHDAY Vipul Susra

FAQs

Which album or label is FERA BIJE NAI FARE from?
FERA BIJE NAI FARE is from Vipul Susra Official.
Who sang the song FERA BIJE NAI FARE?
The song FERA BIJE NAI FARE was sung by Vipul Susra.
Who composed the music for FERA BIJE NAI FARE?
The music for FERA BIJE NAI FARE was composed by Jackie Gajjar.
Who wrote the lyrics of FERA BIJE NAI FARE?
The lyrics for FERA BIJE NAI FARE were written by Pankaj Mistry.
What genre is FERA BIJE NAI FARE?
FERA BIJE NAI FARE is a Gujarati Love song.

Related songs

PDF