Skip to content
Gujarati Lyrics

તું સમજે તો દિલ નું રાજ હું ખોલું TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU LYRICS | MAHESH VANZARA

TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU LYRICS — Lyrics

Gujarati Song 9 views March 19, 2024
PDF

TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU (તું સમજે તો દિલ નું રાજ હું ખોલું) is a Gujarati Love song voiced by Mahesh Vanzara from Saregama Gujarati. The song is composed by Dipesh Chavda, with lyrics written by Darshan Bazigar.

દિલ છે આ કેવું તમારું દીવાનું
તમે શું રે જાણો વાલી તમે શું રે જાણો
પ્રીત્યું નો રંગ જો લગાડો તો માનું
તમને હું માનું વાલી તમને હું માનું

હા તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું
હા તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું
તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું
તું સમજે તો દિલ નો રાજ હું ખોલું
તું સમજે તો દિલ નો રાજ હું ખોલું

હા કરી દવ ઇજહાર જો હા તું કહે
દિલ ની આ ધડકન માં એક તું રહે

હા તને હાથો માં તોલુ કે આખો થી બોલું
તને હાથો માં તોલુ કે આખો થી બોલું
તું સમજે તો અંતર ના ભેદ હું ખોલું
હા તું સમજે તો દિલ ના રાજ હું ખોલું

હો આખો થી આખો મળી આજ તારી
પહેલી પસંદ હા તમે છો અમારી
હા દિલ થી કરું છું હું કદર હું તમારી
તું એક જોવે ના જોવે દુનિયાદારી

જાવો ના રે દૂર તમે આવો ને નજીક
વાલા છો તમે મને જીવ થી અધિક

હા તારી યાદો માં ખોવું તને શમણાં માં જોવું
તારી યાદો માં ખોવું તને શમણાં માં જોવું
જો તું હા કરે તો રાહ તારી જોવું
હા તને જોયી ને દિલ નો અંદાજ હું ખોલું

હો તું મારી દુનિયા તું ચાહત છે મારી
પુરી કરી દઉં આ અધૂરી પ્રેમ કહાની
દીવાના આ દિલ ના બન્યા તમે દીવાની
સાથ નહિ છોડું જિંદગી જોડે જીવવાની

હા મન ના મંદિર ના તમે બન્યા મેનારાણી
ખુશ તમને રાખવાની મારી જવાબદારી

હા તને આઈ લવ યુ બોલું કે આઈ મિસ યુ બોલું
તને આઈ લવ યુ બોલું કે આઈ મિસ યુ બોલું
તું સમજે મને તો વિલ યુ મેરી મી બોલું
હા મારા લવ યુ ની સામે લવ યુ ટુ બોલો
હા તમે પણ હવે આઈ વિલ મેરી યુ બોલો

Dila che a kevu tamaru divanu
Tame su re jano vali tame su re jano
Prityu no ranga jo lagado to manu
Tamane hu manu vali tamane hu manu

Ha tane sabdo thi tolu ke modhe thi bolu
Ha tane sabdo thi tolu ke modhe thi bolu
Tane sabdo thi tolu ke modhe thi bolu
Tu samaje to dil no raaz hu kholu
Tu samaje to dil no raaz hu kholu

Ha kari dau ijahara jo ha tu kahe
Dil ni a dhadakan ma ek tu rahe

Ha tane hatho ma tolu ke aankho thi bolu
Tane hatho ma tolu ke aankho thi bolu
Tu samaje to antar na bhed hu kholu
Ha tu samaje to dil na raaz hu kholu

Ho akho thi aankho mali aaj tari
Paheli pasand ha tame cho amari
Ha dil thi karu chu hu kadar hu tamari
Tu ek jove na jove duniyadari

Javo na re dur tame avo ne najik
Vala cho tame mane jiv thi adhik

Ha tari yado ma khovu tane samana ma jovu
Tari yado ma khovu tane samana ma jovu
Jo tu ha kahe to hu rah tari jovu
Ha tane joyi ne dil no andaj hu kholu

Ho tu mari duniya tu cahat che mari
Puri kari dau a adhuri prem kahani
Divana a dil na banya tame divani
Sath nahi chodu jindagi jode jivavani

Ha mann na mandir na tame banya menaraani
Khus tamane rakhavani mari javabadari

Ha tane i love you bolu ke i miss you bolu
Tane i love you bolu ke i miss you bolu
Tu samaje mane to will you merry me bolu
Ha mara love you ni same i love you too bolo
Ha tame pan have i will merry you bolo

Share this song

Video

Song details

Lyricist Darshan Bazigar
Director Dipesh Chavda
Genre Love
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot
O MERE BABU SONA Vijay Suvada

FAQs

Which album or label is TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU from?
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU is from Saregama Gujarati.
Who sang the song TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU?
The song TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU was sung by Mahesh Vanzara.
Who composed the music for TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU?
The music for TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU was composed by Dipesh Chavda.
Who wrote the lyrics of TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU?
The lyrics for TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU were written by Darshan Bazigar.
What genre is TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU?
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU is a Gujarati Love song.

Related songs

PDF