Badhu Sambhade Chhe Nathi Mata Maari Beri Lyrics ગુજરાતી માં | Pravin Luni | Kumkum Films
Badhu Sambhade Chhe Nathi Mata Maari Beri Lyrics — Lyrics
Badhu Sambhade Chhe Nathi Mata Maari Beri (ગુજરાતી માં) is a Gujarati Hitesh Sobhasan song voiced by Pravin Luni from Kumkum Films. The song is composed by Mayur Nadiya, with lyrics written by Jayesh Prajapati.
આંબો વાવો તો પાકે કેરી
પાકે કેરી..પાકે કેરી..
ઓ આંબો વાવો તો પાકે કેરી
ઓમ્બો વાવો તો પાકે કેરી
વાવો બાવળ તો જગ થાય વેરી
એ ઓમ્બો વાવો તો પાકે કેરી
ઓમ્બો વાવો તો પાકે કેરી
વાવો બાવળ તો જગ થાય વેરી
મારી માતા તો દિલ ની સે લેરી
ખબરું રાખે એના છોરુંડા કેરી
મારી માતા તો દિલ ની સે લેરી
ખબરું રાખે એના છોરુંડા કેરી
ઓ ઓ બધું હાંભળે છે નથી માતા મારી બેરી
બેરી..બેરી..
એ એ હા વારે આવે માં કરે નહિ દેરી
એ ઓમ્બો વાવો તો પાકે કેરી
ઓમ્બો વાવો તો પાકે કેરી
વાવો બાવળ તો જગ થાય વેરી
વાવો બાવળ તો જગ થાય વેરી
હો કરેલા કરમ તારા ચોપડે રે ચડશે
સામે આવી ને તારા પાપ તને નડશે
ઓ ઓ કરેલા કરમ તારા ચોપડે રે ચડશે
સામે આવી ને તારા પાપ તને નડશે
પાપ તને નડશે
તારા હાથો માં પડશે રે બેડી
જે દી જમડા તને લઇ જાસે તેડી
તારા હાથો માં પડશે રે બેડી
જે દી જમડા તને લઇ જાસે તેડી
ઓ ઓ બધું હાંભળે છે નથી માતા મારી બેરી
બેરી..બેરી..
એ એ હા વારે આવે માં કરે નહિ દેરી
એ ઓમ્બો વાવો તો પાકે કેરી
ઓમ્બો વાવો તો પાકે કેરી
વાવો બાવળ તો જગ થાય વેરી
વાવો બાવળ તો જગ થાય વેરી
હો ઓ માં એની દયા થી મારે રૂડુંરજવાડું
માં ના પરતાપે મારુ ચાલે છે ગાડું
અરે માં એની દયા થી મારે રૂડુંરજવાડું
માં ના પરતાપે મારુ ચાલે છે ગાડું
ચાલે છે ગાડું
ગયા રાજ એના જેને માવડી ને છેડી
માટે મેલી દે તું પાપ ની એ કેડી
ગયા રાજ એના જેને માવડી ને છેડી
માટે મેલી દે તું પાપ ની એ કેડી
ઓ ઓ બધું હાંભળે છે નથી માતા મારી બેરી
બેરી..બેરી..
એ એ હા વારે આવે માં કરે નહિ દેરી
એ ઓમ્બો વાવો તો પાકે કેરી
ઓમ્બો વાવો તો પાકે કેરી
વાવો બાવળ તો જગ થાય વેરી
વાવો બાવળ તો જગ થાય વેરી.
Aambo vaavo to paake keri
Paake keri..paake keri..
Oo..aambo vaavo to paake keri
Ombo vaavo to paake keri
Vaavo baavar to jag thay veri
Ae ombo vaavo to paake keri
Ombo vaavo to paake keri
Vaavo baavar to jag thay veri
Maari maata to dil ni se leri
Khabru rakhe ena chhoruda keri
Maari maata to dil ni se leri
Khabru rakhe ena chhoruda keri
Oo badhu habhde chhe nathi maata mari beri
Beri..beri…
Aye aye haa vaare ave maa kare nahi deri
Ae ombo vaavo to paake keri
Ombo vaavo to paake keri
Vaavo baavar to jag thay veri
Vaavo baavar to jag thay veri
Ho karela karam tara chopade re chadse
Saame avi ne tara paap tane nadse
Oo karela karam tara chopade re chadse
Saame avi ne tara paap tane nadse
Paap tane nadse..
Tara hatho ma padse re bedi
Je di jamda tane lai jaase tedi
Tara hatho ma padse re bedi
Je di jamda tane lai jaase tedi
Oo badhu habhde chhe nathi maata mari beri
Beri..beri…
Aye aye haa vaare ave maa kare nahi deri
Ae ombo vaavo to paake keri
Ombo vaavo to paake keri
Vaavo baavar to jag thay veri
Vaavo baavar to jag thay veri
Ho oo maa eni daya thi mare rudurajvadu
Maa na partape maru chale chhe gaadu
Are maa eni daya thi mare rudurajvadu
Maa na partape maru chale chhe gaadu
Chale chhe gaadu..
Gaya raaj ena jene maavdi ne chhedi
Mate meli de tu paap ni e kedi
Gaya raaj ena jene maavdi ne chhedi
Mate meli de tu paap ni e kedi
Oo badhu habhde chhe nathi maata mari beri
Beri..beri…
Aye aye haa vaare ave maa kare nahi deri
Ae ombo vaavo to paake keri
Ombo vaavo to paake keri
Vaavo baavar to jag thay veri
Vaavo baavar to jag thay veri.
Video
Song details
Kumkum Films Songs Lyrics
| Song | Singers |
|---|---|
| GHAMMAR VAGE GHUGHRA | Pravin Luni |
| MELDI MA NI VARTA | Pravin Luni |
| DIL MA THI DELETE KARYU NAAM TAARU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Bhalbhala Ne Poni Paay Evi Mata Aapani | Pravin Luni |
| Monija Hahra Monija Hahu | Pravin Luni |