Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Devi Ramava Aavo Gujarati Song Lyrics – Aakash Thakor, Kajal Dodiya

Written by Gujarati Lyrics

હારે દેવી રમવા આવો આ વેન નો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેન નો પાવો વાગ્યો

એ જેની જેની ઘુઘરી વાગી આ સંતનો પાવો વાગ્યો
હો ડેકલાની ડોડી વાગી આ સંતનો પાવો વાગ્યો
હો આરાશુર વારી માતા રમવા આવો
ચુવાર ની બહુચર રમવા આવો
પાવાગઢ ની મહાકાળી રમવા આવો
મરતોલી ની ચેહર રમવા આવો

હારે દેવી રમવા આવો આ વેન નો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેન નો પાવો વાગ્યો
આ વેન નો પાવો વાગ્યો

હો ગઢડે ને મઢડે દેવી તારો વાસ છે
તમારા વેન નો અમને વિશ્વાસ છે

હો ભગતી ના ભાવ થી માં આસપાસ છે
દુનિયા ના બધા દેવો મારી માટે ખાસ છ…

હો મસરારી મોગલ રમવા આવો
સંધ ની સંધી રમવા આવો
વડલા ની વિહત રમવા આવો
દરિયા ની સિકોતર રમવા આવો

હારે દેવી રમવા આવો આ વેન નો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેન નો પાવો વાગ્યો
આ વેન નો પાવો વાગ્યો

હો લીલુડા મોડવે તમે પધારજો
વા કે માડી વેલેરા આવજો

હો સંતનો છોયો આંગણે કરજો
અમારો ઓરતો માં પુરો કરજો

હો ખમકારી ખોડલ રમવા આવો
ચોટીલા ની ચામુંડ રમવા આવો
ઊંઝા વારી ઉમિયા માં રમવા આવો
નોન હજીરા ની મેલડી રમવા આવો…

હારે દેવી રમવા આવો આ વેન નો પાવો વાગ્યો
હો ડેકલાની ડોડી વાગી આ સંતનો પાવો વાગ્યો

એ જેની જેની ઘુઘરી વાગી આ સંતનો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેન નો પાવો વાગ્યો

આ વેન નો પાવો વાગ્યો
આ વેન નો પાવો વાગ્યો
આ વેન નો પાવો વાગ્યો
આ વેન નો પાવો વાગ્યો….

English version

Hare devi ramva aavo aa ven no pavo vagyo
Hare mata ramava aavo aa ven no pavo vagyo

Ae jeni jeni ghughari vagi ha sat no pavo vagyo
Ho dekala ni dondi vagi ha sat no pavo vagyo

Ho aarasur vari mata ramava aavo
Chuvar ni bahuchar ramva aavo
Pavagadh ni mahakali ramava aavo
Martoli ni chehar ramava aavo

Hare devi ramava aavo aa ven no pavo vagyo
Hare mata ramava aavo aa ven no pavo vagyo
Are aa ven no pavo vagyo
Aa ven no pavo.. Vagyo

Ho gadhade ne madhade devi taro vas chhe
Tamara ven no amane vishwash chhe

Ho bhakti na bhav thi maa aaspas chhe
Duniya na badha devo mari mate khas chhe

Ho machharali mogal ramava aavo
Sandh ni sadhi ramava aavo
Vadla ni vihat ramva aavo
Dariyani sikotar ramava aavo

Hare devi ramava aavo aa ven no pavo vagyo
Hare mata ramava aavo aa ven no pavo vagyo
Are aa ven no pavo vagyo
Aa ven no pavo vagyo

Ho liluda mandave tame padharajo
Vay ke madi velera aavajo

Ho chhat no chhoyo angane karajo
Aamaro oarato maa puro karajo…

Ho khamkari khodal ramva aavo
Chotila ni chamund ramva aavo
Unjha vari umiyama ramva aavo
Non hajira ni meladi ramva aavo

Hare devi ramava aavo aa ven no pavo vagyo
Ho dekala ni dodi vagi ha sat no pavo vagyo

Ae jeni jeni ghughari vagi ha sat no pavo vagyo
Hare mata ramava aavo aa ven no pavo vagyo

Aa ven no pavo vagyo
Aa ven no pavo vagyo
Aa ven no pavo vagyo
Aa ven no pavo vagyo….Watch Video


About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!