JIVASHE NAHI TAMARA VAGAR LYRICS | KAJAL MAHERIYA
JIVASHE NAHI TAMARA VAGAR is a Gujarati Love song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Dipesh Chavda, with lyrics written by Ramesh Vachiya.
હો તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર
હો તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર
તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર
હવે જીવાશે નહિ તમારા વગર
હો હરપળ હરઘડી તમને શોધે આ નજર
હરપળ હરઘડી તમને શોધે આ નજર
હવે જીવાશે નહિ તમારા વગર
હો તમે મારા યાર છો તમે મારો પ્યાર છો
મારી ચૂડી તમે છો તમે જ મારો ચાંદ છો
હો તમે રાહો માં મળ્યા છો થઇ ને હમસફર
રાહો માં મળ્યા છો થઇ ને હમસફર
હવે જીવાશે નહિ તમારા વગર
હો હવે જીવાશે નહિ તમારા વગર
હો તમારા થી અળગુ થવાનું ના જીવ થાય
તમને ના જોઉં તો વાલમ મારો જીવ જાય
હો કોઈ નથી જગ માં મારૂ તમારા સિવાય
જીવ બઉ મુંજાય જો તમારે મોડું થાય
હો તમે છો સવાર મારી તમે છો રાત
તમે રાખજો સદા વાલમ હાથો માં હાથ
હો તમે રાહો માં મળ્યા છો થઇ ને હમસફર
રાહો માં મળ્યા છો થઇ ને હમસફર
હવે જીવાશે નહિ તમારા વગર
હો હવે જીવાશે નહિ તમારા વગર
હો તમારા સિવાય નથી કઈ મારી જિંદગી
રહો સલામત રબ જોડે કરું બંદગી
હો તમારા પગલે અમે ચાલશું સદાય
છોડી ના દેતા મારાથી જો ભૂલ થાય
હો ભગવાન જોડે માંગ્યા જોડી ને બે હાથ
આયા મારી જિંદગી માં થઇ ને મારા નાથ
હો મારી કેટલી કરો છો તમે તો ફિકર
મારી કેટલી કરો છો તમે તો ફિકર
હવે જીવાશે નહિ તમારા વગર
હો હવે જીવાશે નહિ વાલા તમારા વગર
હો હવે જીવાશે નહિ વાલમ તારા વગર
Ho tame malya cho mujne thai ne hamsafar
Ho tame malya cho mujne thai ne hamsafar
Tame malya cho mujne thai ne hamsafar
Have jivashe nahi tamara vagar
Ho harpal harghadi tamne shodhe aa najar
Harpal harghadi tamne shodhe aa najar
Have jivashe nahi tamara vagar
Ho tame mara yaar cho tame maro pyaar cho
Mari chudi tame cho tame j maro chand cho
Ho tame raaho ma malya cho thai ne hamsafar
Raaho ma malya cho thai ne hamsafar
Have jivashe nahi tamara vagar
Ho have jivashe nahi tamara vagar
Ho tamara thi alagu thavanu na jiv thay
Tamne na jou to valam maro jiv jaay
Ho koi nathi jag ma maru tamara sivay
Jiv bau munjay jo tamare modu thay
Ho tame cho savar mari tame cho raat
Tame rakhjo sada valam haatho ma haath
Ho tame raaho ma malya cho thai ne hamsafar
Raaho ma malya cho thai ne hamsafar
Have jivashe nahi tamara vagar
Ho have jivashe nahi tamara vagar
Ho tamara sivay nathi kai mari jindagi
Raho salamat rab jode karu bandagi
Ho tamara pagle ame chalshu saday
Chhodi na deta marathi jo bhool thay
Ho bhagwan jode mangya jodi ne be haath
Aaya mari jindagi ma thai ne mara naath
Mari ketli karo cho tame to fikar
Mari ketli karo cho tame to fikar
Have jivashe nahi tamara vagar
Ho have jivashe nahi vala tamara vagar
Ho have jivashe nahi valam tara vagar
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |