KAJAL NA DIL MA REHJO LYRICS | KAJAL MAHERIYA
KAJAL NA DIL MA REHJO is a Gujarati Love song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vageshwari, with lyrics written by Sunil Vagheshwari.
દિલ માં રહેજો તમે મારા દિલ માં રહેજો
દિલ માં રહેજો રે મારી ધડકન માં રહેજો રે
દિલ માં રહેજો રે મારી ધડકન માં રહેજો
આંખો ની પાંપણ ના આ કાજળ માં રહેજો રે
આંખો ની પાંપણ ના આ કાજળ માં રહેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કાજલના દિલ માં રહેજો રે
દિલ ના કોરા કાજળ પર તારું નામ રે લખી લીધ્યુ
રાહ જોતી જેની હું તો સામે મળી ગયું
મન મારુ અતરંગી તારી તરફ નમી ગયું
ધીરે ધીરે એતો મારા દિલ ને રે ગમી ગયું
કોઈ તો વાલમ ના જઈ કાનોમાં કેજો રે
કોઈ તો વાલમ ના જઈ કાનોમાં કેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
હો હૈયાની લાગણી તારા હેત ને બાંધી લીધા
મેં તો મારા વાલીડા થી તમને રે માંગી લીધા
સુ કરું હું વાત તમારી એવા રે ગમી ગયા
બોલ્યા નથી મોઢે થી પણ આંખોથી બવ કહી ગયા
હો મારા રે હોઠો ની આ હસીમાં રેજો રે
મારા રે હોઠો ની આ હસીમાં રેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે
કાજલ ના દિલ માં રહેજો રે
દિલ માં રહેજો રે મારા દિલ માં રહેજો રે
Dil ma rehjo tame mara dil ma rehjo
Dil ma rehjo re mari dhakan ma rehjo re
Dil ma rehjo re mari dhakan ma rehjo re
Ankho ni papan na aa kajal ma rehjo re
Ankho ni papan na aa kajal ma rehjo re
Kajal na dil ma rehjo re
Ke mara dil ma rehjo re
Ke mara dil ma rehjo re
Kajal na dil ma rehjo re
Dil na kora kajal par taru nam re lakhi didhyu
Rah joti jeni hu to same mali gayu
Man maru atrangi tari taraf nami gayu
Dhire dhire aeto mara dil ne re gami gayu
Koi to valam na jai kanoma kejo re
Koi to valam na jai kanoma kejo re
Kajal na dil ma rehjo re
Ke mara dil ma rehjo re
Ke mara dil ma rehjo re
Kajal na dil ma rehjo re
Ho haiyani lagani ae tara het ne bandhi lidhya
Me to mara valida thi tamne re mangi lidhya
Su karu hu vat tamari aeva re gami gaya
Bolya nathi modhe thi pan ankho thi bav kahi gaya
Ho mara re hotho ni aa hasima rejo re
Mara re hotho ni aa hasima rejo re
Kajal na dil ma rehjo re
Ke mara dil ma rehjo re
Ke mara dil ma rehjo re
Kajal na dil ma rehjo re
Dil ma rehjo re mara dil ma rehjo re.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |