Skip to content
Gujarati Lyrics

Nathi Karavo Prem Bhuli Jaje Lyrics | Payal Thakor

Gujarati Song 40 views February 22, 2021
PDF

Nathi Karavo Prem Bhuli Jaje is a Gujarati Bewafa (બેવફા) song voiced by Payal Thakor from Jigar Studio. The song is composed by Mahesh Savala, with lyrics written by Aanand Najopur.

હો તોડ્યું તે દિલ મારુ કોના માટે
હો તોડ્યું તે દિલ મારુ કોના માટે
છોડી ને ગયો તું કોના માટે
તોડ્યું તે દિલ મારુ કોના માટે
છોડી ને ગયો તું કોના માટે
નથી કરવો પ્રેમ ભૂલી જાજે

હો નથી સમજાતું શું કરવું મારે
ભરોસો કરવો કે ના કરવો મારે
નથી સમજાતું શું કરવું મારે
ભરોસો કરવો કે ના કરવો મારે
નથી કરવો પ્રેમ ભૂલી જાજે
હો નથી કરવો પ્રેમ હવે ભૂલી જાજે
હો તોડ્યું તે દિલ મારુ કોના માટે

હો મધ દરિયે તમે છોડી રે ગયા
નાવડી પ્રેમ ની લઇ ડૂબી રે ગયા

હો ભરોસો કરી અમે ખોટા રે પડ્યા
પ્રેમ કરી અમે બહુ પસ્તાયા
હો પ્રેમ ના માર્ગે તમે કાંટા વાગે
હો પ્રેમ ના માર્ગે તમે કાંટા વાગે
નહિ થાય પ્રેમ તને કોઈ ની હારે
નથી કરવો પ્રેમ ભૂલી જાજે
હો તોડ્યું તે દિલ મારુ કોના માટે
છોડી ને ગયો તું કોના માટે
નથી કરવો પ્રેમ ભૂલી જાજે
હો નથી કરવો પ્રેમ હવે ભૂલી જાજે
હો તોડ્યું તે દિલ મારુ કોના માટે

હો મને છોડવાનું કારણ જાણતી નથી
પેટ માં હતું પાપ ઓળખી ના શકી

તારી વાતો માં આવી ભોળી રે બની
તને પ્રેમ કરી ભૂલ મોટી મેં કરી
હો મને છોડી ને ગયો કોના માટે
હો મને છોડી ને ગયો કોના માટે
ગયો છે એના થી પણ આગળ જાજે
નથી કરવો પ્રેમ ભૂલી જાજે
હો તોડ્યું તે દિલ મારુ કોના માટે
છોડી ને ગયો તું કોના માટે
નથી કરવો પ્રેમ ભૂલી જાજે
હો નથી કરવો પ્રેમ હવે ભૂલી જાજે
હો નથી પ્રેમ મને ભૂલી જાજે

Ho todyu te dil maru kona mate
Ho todyu te dil maru kona mate
Chhodi ne gayo tu kona mate
Todyu te dil maru kona mate
Chhodi ne gayo tu kona mate
Nathi karvo prem bhuli jaaje

Ho nathi samjatu shu karvu mare
Bharoso karvo ke naa karvo mare
Nathi samjatu shu karvu mare
Bharoso karvo ke naa karvo mare
Nathi karvo prem bhuli jaaje
Ho nathi karvo prem have bhuli jaaje
Ho todyu te dil maru kona mate

Ho madh dariye tame chhodi re gaya
Naavdi prem ni lai dubi re gaya

Ho bharoso kari ame khota re padya
Prem kari ame bahu pastaya
Ho prem naa marge tame kanta vage
Ho prem naa marge tame kanta vage
Nahi thaay prem tane koi ni haare
Nathi karvo prem bhuli jaaje
Ho todyu te dil maru kona mate
Chhodi ne gayo tu kona mate
Nathi karvo prem bhuli jaaje
Ho nathi karvo prem bhuli jaaje
Ho todyu te dil maru kona mate

Ho mane chhodvaanu karan janti nathi
Pet maa hatu paap odkhi naa saki

Tari vaato maa aavi bhori re bani
Tane prem kari bhul moti me kari
Ho mane chhodi ne gayo kona mate
Ho mane chhodi ne gayo kona mate
Gayo chhe aena thi pan aagar jaaje
Nathi karvo prem bhuli jaaje
Ho todyu te dil maru kona mate
Chhodi ne gayo tu kona mate
Nathi karvo prem bhuli jaaje
Ho nathi prem have bhuli jaaje
Ho nathi prem mane bhuli jaaje

Share this song

Video

Song details

Singer Payal Thakor
Lyricist Aanand Najopur
Album Jigar Studio
Director Mahesh Savala
Publisher Jigar Studio

Jigar Studio Songs Lyrics

Song Singers
MELYA MAJDHAR Vikram Thakor
DHARELU KAM SO TAKA THAI JAY Aakash Thakor
PREM KARINE BHULI NA JAVAY Vikram Thakor
BHULI GAI DIL NI RANI Vikram Thakor
TU KHUSH CHHE MARATHI DUR RAHI Naresh Thakor
AAVTI UTAVALI MANE MALVA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
NANPAN NO NEDLO Mahesh Vanzara
TARA PREM NO NASHO CHHE JORDAR Jignesh Barot (Jignesh Kaviraj Barot)
PASAND AMARI Vijay Suvada
HATU AE HARI GAYO Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is Nathi Karavo Prem Bhuli Jaje from?
Nathi Karavo Prem Bhuli Jaje is from Jigar Studio.
Who sang the song Nathi Karavo Prem Bhuli Jaje?
The song Nathi Karavo Prem Bhuli Jaje was sung by Payal Thakor.
Who composed the music for Nathi Karavo Prem Bhuli Jaje?
The music for Nathi Karavo Prem Bhuli Jaje was composed by Mahesh Savala.
Who wrote the lyrics of Nathi Karavo Prem Bhuli Jaje?
The lyrics for Nathi Karavo Prem Bhuli Jaje were written by Aanand Najopur.
What genre is Nathi Karavo Prem Bhuli Jaje?
Nathi Karavo Prem Bhuli Jaje is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF